Book Title: Atmanand Prakash Pustak 088 Ank 11 12
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 9 જૈન ધર્મના પ્રસારના વિશ્વવ્યાપી પ્રયત્નો : અમેરિકાના કેલિ ફ્રાનિયા રાજયના સાનફ્રાન્સિકે શહેરમાં આવેલી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ચાજાયેલા “જૈના” (ફેડરેશન ઓફ જૈના એસોસિએશન ઈન નોર્થ અમેરિકા ) ના છઠ્ઠી અધિવેશનમ પ્રારંભે અતિથિવિશેષપદે બિરાજેલા ભારતના બ્રિટન ખાતેના હાઈકમિશ્નર છે. એઢા, એમ, સિંઘવીએ ઇસ્ટિટયુટ ઓફ જૈનોલેજ (ઇંગ્લેન્ડ) દ્વારા પ્રગટ કરવામાં આવેલા. ‘અહિંસા' નામના કવાટરફ્લી મેગેઝીનના પ્રથમ અંકનુ' વિમોચન કયુ” હતું’. વળી આ સંસ્થા દ્વારા પૂ. આચાર્ય શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી શ્રી ગોકુળદાસ કાપડિયાના ચિત્રો અને ડે. કુમારપાળ દેસાઈનું કથાનક ધરાવતા “તીર્થકર ભગવાન શ્રી મહાવીરસ્વામી” નામની ગુજરાતી, હિન્દી અને અ ગ્રેજી ભાષાની ૬૦ મિનિટની ઓડિયો વિઝયુઅલ કેસેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ’ હતુ'. ઇનિસ્ટટયૂટ ઓફ જૈનોલેજ દ્વારા “તત્વાર્થ સૂત્ર” ના અનુવાદનુકાર્ય પૂરા વેગથી ચાલી રહ્યું છે અને વિદ્વાનો દ્વારા આ પુસ્તક તૈયાર થયા બાદ અંગ્રેજી, ભાષાના લેખકૅ ભાષા સમાજન કરશે. જૈનાના તમામ ફિરકાઓની સંમતિ સાથે આ પુસ્તકની ૧૫, ૦૦૦ કૅપી પ્રાશિત થવાને અંદાજ છે. ૧૯૯૨ માં આનું પ્રકાશન કાર્ય થયા બાદ જુદા જુદા જૈન ધર્મ ગ્રંથાને અંગ્રેજી અનુવાદ તૈયાર કરવામાં આવશે. ઇન્સિટટયૂટ ઓફ જેને જુના પ્રેરટીએ શ્રી તિભાઈ ચંદરિયા, નિમલ શેઠિયા, વિને ઉદાણી, રતિ શાહ (ઇંગ્લેન્ડ), વિજય શાહ (બેહિજ યમ) છે તેમ જ એ ના કે-ઓર્ડિનેટર તરીકે ડો. પદ્મનાભ જૈની (યુ એ સ. એ.). શ્રી નેમુભાઈ ચંદરિયા (ઇંગ્લેન્ડ), ડો. કુમારપાળ દેસાઈ (ભારત) કામગીરી બજાવે છે. અરિહા શરણ સિદ્ધા શરણું સાહૂ શરણ વરીએ, ધમે શરણ પામી વિનયે જિન આણાં શિર ધરીએ. અરિહા શરણુ મુજને હોજો આત્મ શુદ્ધિ કરવા, સિદ્ધા શરણ મુજને હાજો રાગ દ્વેષને હણવા. સાહૂ શરણ મુજને હાજો સંયમ શૂરા બનવા, ધમ્મ શરણ મુજને હાજો ભદધિથી તરવા. મંગલમય ચારેનું શરણ સઘળી આપદા વારે, ચિઘન કેરી ડૂબતી નૈયા ભવજલ પાર ઉતારે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21