Book Title: Atmanand Prakash Pustak 082 Ank 07
Author(s): Popatlal Ravjibhai Salot
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉત્કટ ભકિતભાવ. ( લે. ભદ્રમાળ ) શરીર અમારૂં ઉલ્લસિત થઈને અનુપમ એ તા નાચે છે સાડા ત્રણ કરોડ રામ અમારાં પુકિત અતિ થાયે છે આત્મા અમારા પ્રભુજી તમારી સેવા કરવા તલસે છે તે આપની પાસે નિત્યે રહેવા ઉત્કટ ભાવના રાખે છે. અર્થ :હું શ્રી જિનેશ્વર દેવ ! આજ મારૂં આ શરીર અતિ ઉલ્લાસમાં આપ સન્મુખ નાચે છે, મારા શરીરના સાડા ત્રણ કરોડ રૂવાડામાં હ છલકાઈ રહ્યો છે. આ આત્મા આપની સેવા કરવા તલસે છે; તે સદા આપમય બનીને રહેવાની ઉત્કટ ભાવના ભાવે છે. સંવદન :- અહી ભક્તિ એવી ખીલી કે જાણે પુનમની ચાંદની જોઇ લ્યે ! તેમાં જે ભાવની ભરતી છે તેનામાં સ્નાન કરવાથી ભવના કાંઠા ધોવાઈને નાબૂદ થઈ જાય તેમ છે. કર્મના સર્જન માત્રને ધર્મના શરણમાં ઝુકાવવાથી મળતા આન ંદના અનુભવ આ ભજન૫ક્તિના શબ્દેશબ્દમાં છલકાય છે, માહ મને નચવે, વિષય-કષાય મને નચવે, રાગદ્વેષ મને નચવે અને છતાં મને તેમાં આનંદૅ આવે; હીણપતભર્યા એ દિવસે હવે ગયા કારણ કે હવે હું પરમાત્મા સમક્ષ નાચતાં શીખી ગયા છું; એટલે જગતની બીજી કોઈ સત્તા હવે મને નહિ નચાવી સકે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમ સૌભાગ્યવંતા પરમાત્મા સન્મુખ નાચું છું ત્યારે મારા રૂવાડે રૂ વાડે હના દીવા પ્રગટે છે. દીવે-દીવે આત્માને આનદ પ્રગટે છે; હાશ ! છૂટયા કના સક જામાંથી, એવા હૃદયાદ્વાર નીકળે છે. જેની સન્મુખ નાચવાથી આવે અનુપમ આનંદ આવે તે શ્રી જિનેશ્વર દેવની સેવાપુજા વગેરે કરવાથી અધિક આનંદ આવે તે સ્વાભાવિક છે. ઉષ્કૃટ શુભ ભાવ સેવવા જેવા છે. તેા તે ભાવના સ્વામી શ્રી જિનરાજની સેવા કરતાં તે-અહા ! હું મુજ નમું, હું મુજ નમું –એ આનંદઘનાગાર નીકળે જ નીકળે, પુજનીય સર્વશ્રેષ્ઠ પદાર્થોમાં ત્રિભુવનપતિ શ્રી જિનેશ્વર પરમાત્મા પરમ પુજનીય છે; એક તેમને પુજવાથી સઘળા પુયાની પુજા થાય છે કારણ કે સઘળા પુજ્ગ્યાને પણ પુજ્ય શ્રી જિનરાજ છે. મહા મહિમાશાળી આત્મદ્રવ્યનો પરમ ચાહક એવા શ્રી જિનશ્ર્વર દેવને પુજવાથી અપુજય પદાર્થીની પુજા કરવાના રોગ નાશ પામે છે અને આત્મા પુજાય છે, શ્રી જિનપુજા એ સર્વ શ્રેષ્ઠ ગુણા પ્રત્યેના પ્રમાદભાવની અભિવ્યક્તિ છે તેથી તેથી ગુણીના ગુણુાની અનુમાદના કરવાની રૂચિ પ્રગટે છે. ત અપુજય રાગદ્વેષાદિને પુજના એ દોષ છે, તે પરમ પુજ્ય શ્રી જિનરાજને ન પુજવા એ મહાછે; એટલે મને તા દિનરાત પરમાત્માના સહવાસમાં (ઉપયાગમાં) રહેવાની રઢ લાગી છે. : હુ ઘણેાએ નાચ્યા આ ભવમડપમાં ; ઘણાં પ્રયત્ન કર્યા રીઝવવા લેાકને ઃ છતાં ન મારા નાચના અંત આવ્યો, ન લેાક રીઝયા એટલે મે' લેાકનાથ એવા શ્રી જિનરાજ સમક્ષ નાચવાના શુભ પ્રારંભ કર્યા છે અને તેથી, મને નચાવનારા કર્માં ખરતા જાય છે, મારૂં મન ફુલદોષ જેવુ ફારૂ, પાણી જેવું પાતળુ અને ઝાકળ જેવુ શુદ્ધ બનતુ જાય આ નાચ એ સાચા નાચ છે. સ્વાઈને વશ થઇને નાચવું એ નાચ નથી પણ ગુલામીને નમન છે, ૧૦૮ એક રાજાની પાસે બેસનારનું પડખુ` લેવા માટે લેાક સમુદાય ઉમટે છે, તે પછી શ્રી જિનરાજની પડખે રહેનારને કયા સુખની મા આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20