Book Title: Atma sathe Karmna Pudgalono Sambandh ane Bandhan Mukti Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 6
________________ 72] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાય તેમાં આશ્ચર્ય શું ? આ પ્રમાણે આત્મા સાથેને કમપુદ્ગલેને સંબંધ તૂટી જાય છે અને તે તેડવા માટે જ ત્યાગ, વૈરાગ્ય, ધર્મ વિગેરેની જરૂરીયાત મહાન સદ્ગુરુઓએ સ્વીકારી છે. દ્રવ્યાનુયોગનું ફળ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિર્ચન્ય પ્રવચનનું રહસ્ય છે, તેમજ શુક્લધ્યાનનું કારણ છે; અને શુક્લધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. દર્શનાહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરૂષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યગદર્શનનું નિર્મલત્વ છે. તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ” થાય છે. દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6