Book Title: Ashtvakra Gita Author(s): Anil Pravinbhai Shukla Publisher: Anil Pravinbhai Shukla View full book textPage 36
________________ 36 (મારે માટે) “છે” પણ કેવું?(શું?) અને “નથી” પણ કેવું (શું?), --અદ્વૈત કે દ્વૈત શું? અહીં મારે વધુ કહીને શું ? મારે માટે તો કાંઇ પણ છે જ નહિ. (14) પ્રકરણ-૨૮- સમાપ્ત અષ્ટાવક્ર-ગીતા-સમાપ્ત.Page Navigation
1 ... 34 35 36