Book Title: Ashtadash Sahasra Shilanga Granth Author(s): Saumyajyotishreeji Publisher: Arihant Aradhak Trust View full book textPage 4
________________ મણાંજલિ શ્રદ્ધાંજલિ અર્ધાજલિ ગુણપુષ્પાંજલિ (૧) સધર્મદેશક, સામાચારી સંરક્ષક, સુવિશાલ ગચ્છાધિપતિશ્રી, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. (૨) “મહાવીર-ગૌતમની સ્મૃતિ કરાવનાર-ગુર્વાજ્ઞા પાલનકારી, આજીવન ગુરૂ ચરણસેવી ગચ્છાધિપતિશ્રી પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા. (૩) વર્ધમાન તપોનિધિ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરિ મ.સા. (૪) સ્વાધ્યાયપ્રેમી, આ ગાથાનિર્માણનું સચોટ માર્ગદર્શન આપનાર તથા સાદ્યત ગ્રંથનું સર્જન કરવામાં સહાયક પૂ.આ.ભ. શ્રીમદ્ રાજશેખરસૂરિ મ.સા. (૫) સરળસ્વભાવી, પ્રાકૃત ભાષાના નિષ્ણાત, આ ગ્રંથ રચનામાં અશુદ્ધિનું પ્રમાર્જન કરનારા પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય વીરશેખરસૂરિ મ.સા. (૬) સરળસ્વભાવી ગચ્છાધિપતિશ્રી પૂ.આ.ભ. શ્રી હેમભૂષણસૂરિ મ.સા. (૭) સાહિત્યસર્જન વિગેરેમાં પ્રેરક અને માર્ગદર્શક પૂ. પંન્યાસપ્રવર વજસેન વિ. ગણિવર્ય. (૮) પ્રસ્તુત ગ્રંથના મુદ્રણમાં સંપૂર્ણ સહયોગદાતા પ.પૂ. મુનિરાજ શ્રી ધર્મશખર વિ.મ.સા. (૯) અમારા પરમોપકારી સ્વ. પૂ. દર્શનશ્રીજી મ.સા. સ્વ. પૂ. પ્રવર્તિની શ્રીજી હંસશ્રીજી મ.સા. તથા સ્વ. પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મ.સા. ના દિવ્યાશિષ. (૧૦) સંસારસમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર ભવોદધિત્રાતા, કરુણાસાગર સ્વ. ગુરુમૈયા જયપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની દિવ્યકૃપા. (૧૧) પૂ. વિદુષી સરળસ્વભાવી પૂ. પ્રવર્તિનીશ્રીજી જ્યોતિ પ્રભાશ્રીજી મ.સા. (૧૨) શાસ્ત્રવાંચન અને લેખનમાં સહાયક કલ્યાણમિત્ર વર્ધમાન તપોનિધિ ૨૫ર ઓળીના આરાધક પૂ. હંસકીર્તિશ્રીજી મ.સા. (વાગડવાલા) (૧૩) સ્વાધ્યાયાદિમાં સદા વેયાવચ્ચ કરવા દ્વારા સહાયી બનનાર સા. શ્રી પૂર્ણજ્યોતિશ્રીજી. (૧૪) ધર્મસંસ્કાર આપી ધર્મમાર્ગમાં જોડનાર સંસારી પિતાશ્રી સ્વ. ગુણવંતભાઇ તથા જન્મદાત્રી ક્ષમાનમ્રતાધારી સ્વ. માતૃશ્રી શાંતાબેન. આ સર્વે પૂજ્યોની કૃપાથી આ ગ્રંથનું નિર્માણ પ્રકાશન થયું છે. હું તો નિમિત્ત માત્ર છું. * k ) ) ) 2 2 2 2 2 2 * * * * * * * * * * * * * * * *Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 698