________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ તમામ सद्गुरु श्रीमधुदिसागरजी सूरीश्वराय नमो नमः
ऐं ऐं ऐं ऐं ऐं शारदायै नमः
આત ૨ જ્યોતિ
ભાગ ૩ જે
૧ સમ્યગૂ જ્ઞાનથી આત્મતત્વ પરખાય.
મળેલ વસ્તુઓની સફલતાસમ્યગુ દર્શન અને સમ્યગ જ્ઞાન દ્વારા સજજને વ્યવહારિક કાર્યો કરતાં છતાં વેપાતા નથી, નિર્લેપતામાં રહીને કર્મના બંધનને રાગ-દ્વેષ અને મેહના વિકારને હઠાવે છે. તથા આત્મતત્વને શેયતા રહે છે એટલે તેઓને આધિ-વ્યાધિ અને ઉપાધિ બહુ સતાવી શકતી નથી. ત્યારે સંસારિક સુખમાં આસકત બનેલ અજ્ઞાનીઓને વ્યાવહારિક કાર્યોમાં અજ્ઞાનતાના ચિંગે આધિ-વ્યાધિ અને વિડંબનાએ વારે વારે સતાવ્યા કરે છે. સાધન સંપજતા પણ આત્મલાભને લેવામાં અશક્ત બને છે અને જીવન પર્યંત વિવિધ ચિન્તાઓમાં ઘેરાતા રડે છે.
ભરવાડનું દૃષ્ટાન્ત એક ભાઇના હાથમાં પારણામ, ચિત્તામણિ હાથમાં
For Private And Personal Use Only