Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 16
________________ માહામ્યગ્રંથના સર્વ ખંડેને અનુક્રમે સંપૂર્ણ વૃત્તાંતે સહિત ગોઠવ્યા છે તે વાંચકને સમ્યક રીતે અવાધાય છે. શત્રુંજયમાહાસ્યના નવખંડ છે. ગ્રન્થની આદિમાં ઋષભદેવપ્રભુનું મંગલાચરણ કર્યું છે, પશ્ચાત્ ષભદેવ ભગવાનના વખતમાં પુંડરીકગણધરે સવાલક્ષ શ્લોકપ્રમાણ શત્રુંજયમાહાસ્ય રચ્યું, તેની શ્રીવીરપ્રભુએ કહેલા શત્રુંજયમાહામ્યવર્ણનનો સાર શ્રીવીરપ્રભુના વખતમાં સુધર્માસ્વામીએ વીશ હજાર કલેકપ્રમાણ શત્રુંજયમાહાસ્ય ગ્રન્થની રચના કરી તેની વિગત આપવામાં આવી છે, પશ્ચાત્ શ્રીવીરપ્રભુ શ્રીસિદ્ધાચલપર્વત પર સમવસરે છે, તેમની આગળ સિદ્ધાચલ સંબંધી પ્રશ્ન કરે છે, શ્રીવીરપ્રભુ શ્રીસિદ્ધાચલ પર્વતની મહત્તા વર્ણવે છે, સિદ્ધાચલનાં એકવીશ નામનું વર્ણન કરવામાં આવે છે, અને સિદ્ધાચલ મહાક૯પમાં સિદ્ધાચલનાં એક આઠ નામ આવે છે તેની દિશા દેખાડે છે. પહેલા આરામાં સિદ્ધાચલ એસી એજનને બીજા આરામાં સી-તેર એજનને ત્રીજા આરામાં સાઠ એજનને ચેથા આરામાં પચાસ એજનને પાંચમામાં બાર એજનને; અને છઠ્ઠા આરામાં માત્ર સાત હાથના માનવાળો રહેશે એમ વીરપ્રભુ ઈન્દ્રની આગળ વર્ણવે છે. પશ્ચાત્ સિદ્ધાચલનામશ્રવણથી ચાર હત્યાદિક અનેક દોષોને નાશ થાય છે તેનું વર્ણન કરે છે. પશ્ચાત તીર્થની આશાતનાને ત્યાગ, તીર્થસેવન ફળમહિમા શત્રુંજયતીર્થ ક્ષેત્રમાં પાપકર્મથી થતે કર્મબંધશત્રુંજય તીર્થમાં ર્તવ્યાકર્તવ્ય સૂર્યકુંડમહિમા બકનું સૂર થવું વગેરે અનેક અધિકારે શત્રુજયરાસમાં વર્ણવવામાં આવ્યા છે. અષભદેવથી માંડીને ભરતેશ્વરબાહુબળીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 664