Book Title: Anand Kavya Mahodadhi Part 4
Author(s): Buddhisagar, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 12
________________ સાક્ષરશિરોમણિ શ્રીમાન આનન્દસાગરગણિના ઉપદેશથી આ ભંડારની સ્થાપના થયેલી હોવાથી તેનું નામ ચિરંજીવ રહે, એ ઇરાદાસ આવા કાવ્યોના સંગ્રહનું નામ “શ્રી આનન્દકાવ્યમહેદધિ” રાખવામાં આવ્યું છે. રાસની એક જૂની પ્રતિ આપવા માટે શ્રીમાન પંન્યાસજી શ્રીકમલવિજયજી ગણિ, બીજી માટે પ્રવર્તક શ્રીકાંતિવિજયજીને, તથા ત્રીજી એક પ્રતિ અમદાવાદના સુપ્રસિદ્ધ પહેલાના ઉપાશ્રયમાંથી મેળવી આપવા માટે ભાવનગરવાસી શેઠ મગનલાલ બેચરદાસને, તેમજ ડહેલાના ઉપાશ્રયના કાર્યવાહકને પણ, અતઃકરણથી ઉપકાર માનીયે છિયે પ્રફ વગેરે તપાસી શુદ્ધ કરવા સારૂ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગનિષ્ઠ પ્રીબુદ્ધિસાગરજીનો પણ અત્રે આભાર માનીએ છીએ. રાસ તથા કર્તા સંબંધીને ઉહાપોહ, યોજક શ્રીબુદ્ધિસાગરસૂરિએ કરેલ હોવાથી, અમે તસંબંધે કાંઈ લખવું ઊંચત ધાર્યું નથી. તેમજ સંગ્રહકર્તાએ પણ, “રાસકાર શ્રીજિનહર્ષજીતુ ચરિત્ર આમાં લેઇશું" એવી ઈચ્છા, એક્તિક ૩જાના પ્રત્યકારે એ વિષયમાં પાને ૧૪ માના છેલ્લે પેરે દર્શાવી હતી, તે ઇચ્છા, આના જકના પ્રયાસવડે ફળીભૂત લેખાયેલી માનીને વધુ પિષ્ટપેષણ કરવું એ ગ્ય માન્યું નથી.. અંતમાં એટલું ઈચ્છી અવતરણિકાથી વિરમીશું કે, આ અમારે પ્રયાસ સર્વ સાહિત્ય પ્રેમી જનને પ્રિયકર થઈ, સુંદરફળ. આપનાર થઈ પડે! આવા પ્રયાસને જે પ્રજા તરફથો સારું સન્માન મળશે તે આશા છે કે ભવિષ્યમાં ઘણું મક્તિ કે પ્રજા પાસે મૂકવા અમે અમારાથી બનતું કરી શકીશું. ૪૨૬ જવેરી બજાર, / નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી મુંબાઈ. આકટોબર, સન ૧૯૧૫ , અને બીજા ટ્રસ્ટીઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 664