Book Title: Anakentwad Author(s): Malukchand R Shah Publisher: Z_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf View full book textPage 2
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ મહાવીર અને જૈનધર્મ જ વર્તે છે. ખીજાની લાગણી દુઃખાય તેવા વાણી વર્તન એ પણ હિંસા જ છે. એ પ્રકારના સૂક્ષ્મ અહિંસાના ચિંતનના ફળ સ્વરૂપે, સત્ય અને અન્યનું મન ન દુભાય એ દ્રષ્ટિએ નિર્દોષ અને સત્યથી યુકત સ્યાદ્વાદની વસ્તુસ્વરૂપને વર્ણવવાની કથનશૈલી મહાવીરને સૂઝી આવી. સાચુ' તે મારું એમ નહીં પરંતુ મારું તે સાચું એવી સકુચિત વિચારપદ્ધતિથી, વિશ્વયુદ્ધની સમીપે વિશ્વને ઘસડી ગયેલા દેશાને માટે મહાવીરનુ વિશ્વશાન્તિમાટે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે આ અમૂલ્ય પ્રદાન છે. અનેકાન્તવાદ એ એક દૃષ્ટિ છે જે સત્યના આધારે ઊભી છે. જેમ કેટલાક અધપુરુષે! હાથીના ભિન્ન ભિન્ન અવયવેાને સ્પર્શીને, તે ભિન્ન ભિન્ન અવયવે જેટલે જ હાથી હાવાનુ કહીને લડી પડે છે તેવી રીતે દ્યાનિક પુરુષ સત્યના એક અંશને જ જાણી શકે છે અને પછી તે આંશિક સત્યને જ પૂર્ણ સત્ય ઠરાવવાના આગ્રહ રાખે છે, જે વિવાદ અને વિતંડાવાદનુ કારણ અને છે. મનુષ્યની શકિત સીમિત ડાય છે તેથી કેઈ પણ વસ્તુનુ ત્રિકાલાબાધિત યથાર્થ દર્શન થવુ' મુશ્કેલ હાય છે અને ક!ચ થાય તેાપણ તેનું યથાર્થ વર્ણન કરવું પણુ અતિ મુશ્કેલ હાય છે. આથી વસ્તુનું યથાર્થ દર્શન કરનાર કે અપૂર્ણ દર્શન કરનારને અન્યાય ન થાય તેવી ચિન્તામાંથી મહાવીરને અનેકાન્તવ્રુષ્ટિ મળી આવી. મધ્યસ્થભાવ, અપ્રમત્તપણે સત્યની જિજ્ઞાસા અને વિવેકબુદ્ધિથી સમન્વય કરવા એ આ દ્રષ્ટિનાં મહત્ત્વનાં અંગો છે. અનેકાન્તઽષ્ટિના ક્ષેત્રમાં નયવાદ અને ભગવાદ આપે!આપ ફલિત થાય છે. વસ્તુને જે વિવિધ દૃષ્ટિમંડુથી જોઈ શકાય છે તે દ્રષ્ટિબિંદુઓને જૈનદર્શનમાં ‘નય’ કહે છે. વસ્તુના એક અંશને સ્પર્શે તે ‘ નય ’. ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુ મુજબ એકજ વસ્તુ ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. આ એ વિરેાધી દર્શન વચ્ચે સમન્વય સાધવા તે અનેકાન્ત દૃષ્ટિનું સાધ્ય છે. માટે તે દર્શનના ભાવાત્મક અને અભાવાત્મક શૈાને લઇને, સંભવિત વાક્યભ ંગે રચવામાં આવે છે. મહાવીર આવા સાત સૂચવે છે જેને સપ્નભંગી નય કહે છે. (૧) યાત્ મસ્તિ-કથચિત્ છે. (૨) યાન્નાસ્તિ – કચિત્ નથી. (૩) સ્વાસ્તિ ૬ નાતિ જ્ઞ – કચિત્ છે અને નથી. (૪) સ્થાત્ અવવતથ્યમ્ – કચિત્ અવકતવ્ય છે. (૫) સ્થપતિ = ઞવવતથ્ય ૬ – કચિત્ છે અને અવકતવ્ય છે. (૬) સ્વાભાન્તિ ૨ સવવતાં ત્ર- કચિત્ નથી અને અવકતવ્ય છે. (૭) સ્થાન્તિ = નાસ્તિ ચ અવવતવ્ય ૬ – કંચિત્ છે, નથી અને અવકતવ્ય છે. આ ભગવાકયને ઉદ્દાહરણથી સમજીએ : (૧) ઘડે સ્વદ્રવ્યાની અપેક્ષાએ કેવા? તે કહેવાય કે ‘મસ્તિ’અર્થાત્ સત્ (૨) ઘડા પરદ્રવ્યાક્રિની અપેક્ષાએ કેવા ? જ્ઞાતિ અર્થાત્ ગતમ્ (૩) ઘા ક્રમશઃ સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ કેવા ? તે કહેવાય કે અપ્તિ અને જ્ઞાતિ –સઅસત્ (૪) ઘડા એકસાથે બન્ને અપેક્ષાએ કેવા ? તેા કહેવાય કે અવવતવ્ય અર્થાત્ કઈ શબ્દથી ઓળખાવી ન શકાય તેવે; કેમકે જો સત્ કહીએ તે તે કાંઈ બન્ને અપેક્ષાએ નથી. એજ રીતે અસત્ પણ નથી તેમજ સત્ અન્નત્ પણ ન કહી શકાય કેમકે બન્ને સંયુક્ત અપેક્ષાએ નથી તે સત્, કે નથી અસત્ તથા એકલા સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સદ્મસત્ નથી, કે એકલા પરદ્રવ્યાદ્મિની અપેક્ષાએ પણ સદઅસત્ નથી એટલે એક સાથે ઉભયની અપેક્ષાએ શું કહેવુ એ વિચારણીય બને છે, મતલબકે અવાચ્ચ છે. (૫) ઘડો ક્રમશઃ સ્વદ્રવ્યાદિ અને ઉભય અપેક્ષાએ કેવા ? તે કહેવાય ગત્તિ (સત્) અને પ્રવતથ્ય. (૬) ઘડે ક્રમશઃ પરદ્રબ્યાદિ અને ઉભય અપેક્ષાએ કેવા ? જ્ઞાતિ અસત્ (અને) અવતન્ત્ર, (૭) ઘડે ક્રમશઃ સ્વદ્રાદિ અને ઉભય અપેક્ષાએ કેવા ? તેા કહી શકાય કે અસ્તિ નાસ્તિ (સત્ અસત્) અને પ્રવતવ્ય. સારાંશ ઘડામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ (સત્ત્વ અને અસત્ત્વ) અને ધર્મ રહે છે, પરંતુ જુદી જુદી અપેક્ષાએ રહે છે. જે કાળે સત્ છે તેજકાળે અસત્ પણ છે જ. ભલે પ્રસ ંગાનુસાર ઘડાને એકલા સત્ કહીએ તે પણ તે સમજણુ સાથે જ કે એ અસત્ પણ છે જ, આના અર્થ એ કે તેને આપણે સત્ કહીએ છીએ તે અમુક અપેક્ષાએ. આ અપેક્ષાએ’ના ભાવ સૂચવવા સ્થાત્ પદ વપરાય છે. ૩૩૨ Jain Education International For Private & Personal Use Only તત્ત્વદેશન www.jamelbrary.orgPage Navigation
1 2 3 4 5