Book Title: Amdavadno Shilalekh Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 1
________________ અમદાબાદના શિલાલેખ. (૫૫૬ ) આ લેખ અમદાબાદમાં આવેલી સુપ્રસિદ્ધ હડીભાઇની વાડીના ધનાચ મદીરને છે. લેખની ઉ‘ચાઇ ૨ જ઼ીટ ૯ ઇંચ અને પહેાળાઈ ૧ કુટ છા ઈંચ છે. લેખની ૫ક્તિએ ૩૯ છે. ભાષા સંસ્કૃત અને શ્લોકમય છે. બ્લેક સખ્યા ૩૪ છે. સાર આ પ્રમાણેઃ— અમદામાદ નગરમાં, અંગરેજ ખહાદુર કંપની સરકારના રાજ્ય અમલ વખતે, ઉકેશ (આસવાલ) વંશમાં જીવદયા ધર્મ પાલનાર શાહુ શ્રીનિહાલચંદ્ર નામે એક પ્રસિદ્ધ પુરૂષ થયા. તેના પુત્ર શાહ શ્રીખુસાલ ચંદ્ર થયા. તેની માણકી નામા ધર્માત્મા પત્ની હતી. તેના ઉત્તરે કેશરી સિંહ નામે પુત્ર અવતર્યા. તેને સૂરજ નામે પત્નીથી સુપ્રસિદ્ધ શેઠ શ્રીહઠીસિંહ નામે મુતરત્ન થયે જેણે જાતેજ વિપુલ દ્રવ્ય મેળવ્યુ અને પેાતાને હાથે જ મુસ્તહસ્તે ખાધુ` મચ્યું. તે શેઠે અમદાબાદની ઉત્તર આજુએ એક ભવ્ય વાડી બનાવીને તેની અંદર સુંદર નવીન જિન મંદિર ખંધાવ્યું અને અનેક જિન પ્રતિમાઓ કરાવી, એ મરિ પર જિનાલયવાળું છે. અને ત્રણ માળ અને ત્રણ શિખર છે. એ ર`ગ મડપો છે. વા એ મનહર મદિરની અંદર શાંતિસાગગસૂરિના હાથે પ્રતિમાએ પ્રતિષ્ઠિત કરવામાં આવી. ( ãા. ૧-૮ ) - + આ ગચ્છમાં પણ ઉપરોકત ગચ્છ પ્રમાણે એક સરખાં નામવાળાં અનેક આચાર્યો થયા છે તેમજ સિદ્ધરુરિ અને કકકર જેવાં નામેા દર ત્રોજી ચેાથી વારે આવે છે Jain Education International ૭૫૨ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3