Book Title: Amaro Pravas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ અમારા પ્રવાસ [ ૨૪૩ ' અન્ય ઉપયાગી એ વાત—ગબ્બર, જરીવાવ, આરસપહાણની જૂની ખાણ વગેરે જોવાને અને ફરવાનાં સ્થાને સમયને અભાવે પડતાં મૂકી પાછા ફર્યા. પાછા ફરવાના અને આ વનને! ઉપસહાર ન લખાવતા ફક્ત અગત્યની લાગતી બે વાતા અહી વાચકા સમક્ષ મૂકી દઉં: એક તા એ કે ખરેડીમાં શ્રીમાન્ શાન્તિવિજયજીને સમાગમ, અને બીજી પાલનપુરમાંના એક ભંડારની કેટલીક તાડપત્રની પ્રતિનું અવલાકન (૧) શ્રી શાન્તિવિજયજી વિશે ગયે વર્ષે કંઈક સાંભળેલું. તેઓ આબુના ઊંચા અને વિવિધ શિખા ઉપર કે ગુફાઓમાં બહુધા એકાંત વન ગાળે છે. જાતે રબારી છે તેના જ શબ્દોમાં કુ" તો મારી હતા ત્યારે એ જંગલમાં રહેતા અને અત્યારે પણ જંગલી જ છું.' તે એકાંતવાસી યાગી તરીકે ભક્તોમાં જાણીતા છે અને આણુની આસપાસના પ્રદેશમાં જ વન તથા સંયમયાત્રા નિવહે છે. તેની પ્રતિષ્ઠા વિદ્યાને અંગે નથી, પણ સરળ જ્ગનને અંગે છે. તેઓ બાળા છે અને તદ્દન સાદા છે. નિઃસ્પૃહતા વિશેષ હોય એવી છાપ પડે છે. અનેક લેાકેા તેઓના દર્શન માટે આવે છે પણ હું સમજી શક્યો ત્યાં સુધી દર્શનાથીઓમાં કલ્યાણાથી ભાગ્યે જ હોય છે. સંપત્તિ, સંતતિ અને અન્ય અભિલાષાએ લેાકસમૂહને ધછાયામાં ધકેલે છે. એક જણ તપ કરે, ચેગ સાધે, શ્રમ કરે અને તેનુ ફળ મેળવવા હજારો અપુરુષાથી જષ્ણુ દેાડે એવી પરિસ્થિતિનું ભાન મને થયું. એ મહારાજશ્રી પાસે રાજાઓ, રાજકુમારો અને યુરોપિયન સુદ્ધાં આવે છે. એ ગુણાકર્ષાણુ જોઈ--સાંભળી તિ કરતાં ગુણુનું યિાતાપણું' કેટલું અને કેવું છે તેની પ્રતીતિ થઈ અને વિદ્યા કરતાં સયમનું, ખાસ કરી સરળતા અને નિ:સ્પૃહતાનું તેજ કેટલું વધારે છે એની પણ ખાતરી થઈ. (ર) પાલનપુર—કમાલપરામાં લહુપેાષાળ ગચ્છના યતિના ઉપાશ્રય અને નાનકડા ભંડાર છે, એમાં તાડપત્રનાં છએક પુસ્તકા છે. એ પુસ્તકા જોયાં. એની આવશ્યક પ્રશસ્તિઓ લખી લીધી. એમાંનું એક પુસ્તક ૧૩મા સૈકાના આરંભમાં લખાયેલું છે કે જે ઉપદેશમાલા ઉપરનું સિર્ષિની વૃત્તિ છે. બાકીનાં બધાં પુસ્તકે સેમસુંદર સુરીના ઉપદેશથી હુંગરપુરમાં એકજ બાર્કની મદદથી વિ. ૧૪૮૭ થી ૧૪૨ સુધીમાં લેખાયેલાં છે, એ પુસ્તકામાં તત્ત્વાર્થં ભાષ્ય ઉપરની સિદ્ધસેન ગણીની વૃત્તિને પાંચમા અધ્યાયથી અંત સુધીને! ભાગ છે. મૂળ તત્ત્વાર્થસૂત્રનુ એક પુસ્તક છે. એક તાડપત્ર ઉપર દિગંબરીય ન્યાયગ્રંથ (પ્રમેય કમલભાત) આખા છે. ત્રણ પુસ્તકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12