Book Title: Aho Shruta gyanam Paripatra 49
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ સરસ્વતી પુત્રોને વંદના નિમ્નલિખિત ગ્રંથોના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટૂંક સમયમાં પ્રકાશિત થશે. પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાયના પૂ.આ.શ્રી તીર્થભદ્રસૂરિજી મ.સા. (૧) ઉપમિતિ ભવપ્રપંચ કથા - મુનિ જિનહર્ષજીની અપ્રકાશિત રાસમય રચના - ભાવાનુવાદ સાથે (૨) શ્રી શાંતિનાથ ચરિત્ર મહાકાવ્ય - ૪૦૦૦ થી અધિક શ્લોકમય ગ્રંથનું પ્રથમવાર સંપાદન - સંસ્કૃત (૩) રાગોપનિષદ્ (હિન્દી) - પૂર્વાચાર્યો દ્વારા રચિત વિવિધ રાગમાળાઓનો સંગ્રહ પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિજી સમુદાયના પૂ.આ.શ્રી શ્રેયાંસપ્રભસૂરિજી મ.સા. (૧) નરવર્મ ચરિત્ર - કર્તા - વિવેકસમુદ્ર ઉપાધ્યાય (૨) સિરિ જ્ઞાનપ્રકાશ - કર્તા શ્રી જિનપ્રભાચાર્ય (૩) ગુર્જર ગ્રંથ સંગ્રહ - પૂર્વાચાર્ય (૪) ભુવનભાનુ કેવલી ચરિત્રમ - કર્તા - અજ્ઞાત (૫) કામદેવ ચરિત્ર - કર્તા - શ્રી મેરૂતુંગસૂરિજી (૬) શ્રી હરિભદ્ર ચરિતમ (૭) શ્રી પંચાંશત પન્યાશિકા (નવસર્જન). (૮) શ્રી સપ્તવિંશતિ સપ્તવિંશિકા (નવસર્જન) (૯) શ્રી પંચાશદષ્ટકાનિ (નવસર્જન) (૧૦) સુભાષિત સરલતા (નવસર્જન) (૧૧) એકાદશગ્રંથ વ્યાખ્યા સંગ્રહ શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ.આ. શ્રી મુક્તિવલ્લભસૂરિજી મ. સા. (૧) શ્રી હૃદય પ્રદીપ છત્રીસી (રચના સં-૧૬૪૨) ટીકા-શ્રી મણિવિજયજી મ.સા.-સંશોધન-સંપાદન શ્રી ૐકારસૂરિજી સમુદાયના પૂ.શ્રી હોંકારરત્નવિજયજી મ.સા. (૧) કર્મ વિપાક ચાને જંબૂપૃચ્છા રાસ - કર્તા - વીરવિજયજી (૨) આણંદ શ્રાવક સંધિરાસ - કત - શ્રી સારવિજયજી (૩) ગજસુકુમાર રાસ | (૪) શ્રી શાંતિનાથ રાસ પૂ.રામચંદ્રસૂરિજી સમુદાયના પૂ.આ.શ્રી ચંદ્રભૂષણસૂરિજી મ.સા.ના શિષ્ય પૂ.રૈવતભૂષણવિજયજી દ્વારા (૧) શ્રી બારસાસ્ત્રમ્ - સચિત્ર - સંશોધિત (૩) ગણધર યુગપ્રધાન દેવવંદન (હિન્દી) (૨) શ્રી બારસાસ્ત્રમ્ - ચિત્ર સંશોધનમ્ સુશ્રાવક શ્રી કીરીટભાઇ કાંતિલાલ શાહ (૧) ગજસુકુમાર ચોપાઇ - કત નેમિકુંજર (૨) મદનકુમાર રાસ - કર્તા ચતુરસાગર (૩) પુચપાલ ચરિત્ર - કર્તા હર્ષરત્નવિજયજી (૪) વચ્છરાજ રાસ - કર્તા સત્યસાગરજી નમ્ર વિનંતી :- આગામી અહો શ્રુતજ્ઞાનમ્ સુવર્ણ અંક-૫૦ શ્રુતવિશેષાંક તરીકે પુસ્તક રૂપે પ્રકાશિત થશે. પ્રાચીન શાસ્ત્ર ગ્રંથનો પરિચય, હસ્તપ્રત, સંશોધન, સંપાદન કરવા યોગ્ય માહિતી, વિશિષ્ટ ગ્રંથ કે કર્તા-ટીકાકાર વગેરે શ્રુતજ્ઞાનને લગતી માહિતી તેમજ શ્રુતજ્ઞાનના વિષયનો લેખ મોકલવા વિનંતી છે. આપનો લેખ તા.૧૫-૯-૨૦૧૯ પહેલા પોસ્ટ કે ઇમેઇલ થી મોકલવા વિનંતી છે. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૯ ૫)

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8