Book Title: Aho Shruta gyanam Paripatra 35 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ 'સરસવતી પુત્રોને વંદના આ ગ્રંથોનું સંશોધન-સંપાદન કાર્ય ચાલુ છે. પૂ. આ. શ્રી શ્રેયાંશપ્રભસૂરિજી મ. સા. (શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) સિંદુર પ્રકર - શ્રી ચારિત્રવર્ધન ગણિની રચના પૂ. આ. શ્રી તીર્થભદ્રસૂરિજી મ. સા. (કચ્છવાગડ શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) મહાવીર જિન રાગમાળા () ભક્તામર રાગમાળા (૩) નેમીજિન રાગમાલા. અધાવધિ અપ્રગટ બધી જ રાગમાળાનું હસ્તપ્રત ઉપરથી સંશોધન-સંપાદન પૂ. આ. શ્રી યોગતિલકસૂરિજી મ. સા. (શ્રી શાંતિચંદ્રસૂરિજી સમુદાય) (૧) ચવિશતિ જિન સ્તવન, સ્તુતિ, સ્તોત્ર અધાધિ અપ્રગટ બધી જ કૃતિનું હસ્તપ્રત ઉપરથી સંશોધન-સંપાદન પં.પુણ્યકીર્તિવિજયજી મ. સા. (શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) ચિંતામણિ પાર્શ્વનાથ સ્તોત્ર - વૃતિ (૨) ઉપદેશ રસાયણ - વૃતિ (૩) દેલાઉલા મંડન-મંત્ર, ગર્ભિત સ્તવન (૪) શાંતિનાથ ચરિત્ર-ગધ-કર્તા:ઉદયસાગર ગણિ પૂ. ગણિવર્ય તત્વઝભવિજયજી મ. સા. (શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) - ઉત્તરાધ્યયન સૂત્ર - અધાધિ અપ્રકાશિત લઇ ટીકા, અવસૂરિ (૧) પાઇવ ટીકા - અનુસારિણી અવસૂરિ - કત - જ્ઞાનસાગર (૧) અવસૂરિ કથાત્મિકા - કત - વિનયહંસગણિ પૂ. સંયમબોધિ વિજયજી મ.સા. (શ્રી પ્રેમ ભુવનભાનુસૂરિજી સમુદારા) (૧) વિશેષ આવશ્યક ભાષ્ય - ભાગ ૧ થી ૪ મલધારી હેમચંદ્રસૂરિજી ટીકા (૨) નિગોદાદિષત્રિશિંકા - પૂ. અભયદેવસૂરિજી ટીકા (૩) ધર્મ સંગ્રહણી ભાગ-૧,૨ - પૂ. હરિભદ્રસૂરિજી રવીપજ્ઞ ટીકા (૪) તત્વાર્થ ભાણ કારિકા - વાચક ઉમારવાતિજી (૫) દર્શન રત્ન રત્નાકર - ભાગ-૧,૨,૩ - સિધ્ધાન્ત સાર મુનિ અપ્રકાશિત કૃતિનું હસ્તપ્રત ઉપરથી સંશોધન-સંપાદન (શ્રી પ્રેમ ભુવનભાનુ સૂરિજી સમુદાય) (૧) ગુરુ તત્વ વ્યવસ્થાપન-વાદ સ્થળ - પૂ. સંયમકીર્તિવિજયજી (૨) ગુણસ્થાનક કે ધ્યાન ભેદ - પૂ. સંયમકીર્તિવિજયજી (૩) અજીવ કલ્ય પ્રકીર્ણમા - પૂ. યોગરૂચીવિજયજી (૪) ત્રણ ભાષ્ય-શ્રી તિલકાચાર્ય -લઘુ ટીકા - પૂ. યોગરૂચીવિજયજી (૫) સંસકત નિયુક્તિ - કર્તા - ભદ્રબાહુવામી- પૂ. નયબોધિવિજયજી અહો ! શ્રુતશું? ( ૫Page Navigation
1 ... 3 4 5 6 7 8