Book Title: Aho Shruta gyanam Paripatra 34 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ GST BEાશિના થનાર પુરકો છે કે 5 ) શ્રી આશાપૂરણ પાનાથ « જ્ઞાનભંડાર દ્વારા પ્રકાશિત થનાર પૂજ્ય ગુરુભગવંતો દ્વારા આલેખિત બાળકો માટેના અંગ્રેજી સચિત્ર પુસ્તકોનું ડીઝાઇનીંગ અને પ્રીન્ટીંગનું કાર્ય ચાલુ છે. આ પુસ્તકો મલ્ટીકલરમાં આર્ટ પેપર ઉપર આકર્ષક પ્રિન્ટીંગ સાથે ૩૨ પેજના રહેશે. ટૂંક સમયમાં પ્રકાશિત થનાર પુસ્તકોમાં રહેલ ગૌરવવંતા મહાન જૈન ચરિત્રોની યાદિ ક્રમ ચારિત્ર વિશેષતા કતા /સંપાદક ગૌતમસ્વામી ટ્રેઝર ઓફ ડીવાઇન પાવર્સ પૂ.પારિજાતવિજયજી મ.સા. ચંદનબાળા ધ ગ્રેટ પ્રિન્સેસ પૂ.મૈત્રીભાવવિજયજી મ.સા. ઇલાચીકુમાર એન ઇનક્રેડીબલ ડાન્સર પૂ. વર્ધમાનરત્નવિજયજી મ. સા. મય ફર્મનસ ઇન ધ ફેઇથ પૂ.નિવણિભૂષણવિજયજી મ.સા. ભદ્રબાહુવામી એ લીવીંગ લાયબ્રેરી પૂ.નિવણિભૂષણવિજયજી મ.સા. જગડુશાહ એ ડીવાઇન ડોનર પૂ.મુક્તિપરાગવિજયજી મ. સા. અમરકુમાર એ ફેઇથ ઇન નવકાર પૂ. મુક્તિપરાગવિજયજી મ.સા. અભયકુમાર ધ કીંગ ઓફ વીઝામ પૂ.મુક્તિપરાગવિજયજી મ. સા. ધનો એ ગ્રેટ લકી મેન પૂ. અહેમચંદ્રસાગરજી મ. સા. અરહણક સોફ્ટર ધેન બટર પૂ. અહેમચંદ્રસાગરજી મ. સા. આભડશા ધ શોપ ઓફ વશીંપ પૂ, મોક્ષભૂષણવિજયજી મ. સા. વિમળશા કમાન્ડર ઓફ ગુજરાત પૂ, મોક્ષભૂષણવિજયજી મ. સા. સનત ચક્રવર્તી અનલકી ચક્રવર્તી પૂ.મૈત્રીભાવવિજયજી મ.સા. મૃગાવતી ડીવાઇન નોલેજ પૂ. બ્રહ્મહેમદર્શનવિજયજી મ.સા. શાલીભદ્ર વન્ડરફુલ વે સા. જીતેન્દ્રશ્રીજી ના શિષ્યા સ્થૂલીભદ્ર કીંગ ઓફ સેલીબસી સા.નમ્રગીરાશ્રીજી જંબુસ્વામી ધ લાસ્ટ લીબ્રેટેડ સા. નમ્રગીરાશ્રીજી ધનપાલ ધ ગ્રેટ પોએટ સા.નમ્રગીરાશ્રીજી કચવના શેઠ ધ ગ્રેટ ફોરટ્યુનર સા.નમ્રગીરાશ્રીજી કલાવતી ધ ફેન્ટસી ઓફ સેલીબસી સા. હર્ષિતરેખાશ્રીજી ના શિષ્યા દમયંતી હોવ એન્ડ બોલ્ડ સા. હર્ષિતરેખાશ્રીજી ના શિષ્યા સુલસા એ રીયલ શ્રાવિકા સા. હર્ષિતરેખાશ્રીજી ના શિષ્યા કુમારપાલ એ પરમહંત શ્રાવક સા.સિધ્ધપૂર્વાશ્રીજી ખંધક મુનિ ધ રીયલ પેશન્સ સા.મુક્તપૂર્ણાશ્રીજી દ્રોપદી એ રીયલ સતી સા.સિધ્ધિયાશ્રીજી દરેક પુસ્તકમાં એક બે અથવા તો ત્રણ ચરિત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને તેની પડતર કિંમત ૮૦૦ રૂપિયા રહેશે. પાઠશાળા કે ધાર્મિક પ્રસંગોમાં પ્રભાવના માટે આકર્ષક વળતર આપવામાં આવશે. મર્યાદિત નકલો હોવાથી અગાઉથી બુકીંગ કરાવવા વિનંતી છે. ૨૪ ૨૫ અહી ! શ્રુતજ્ઞાd૫ = ૩૪ ૫Page Navigation
1 ... 3 4 5 6 7 8