Book Title: Aho Shruta gyanam Paripatra 21
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ શત ખજાનો - હરતી ફરતી લાયબ્રેરી www.ahoshrut.org પૂજ્યોને અભ્યાસમાં સહાયભૂત થવા માટે તેમજ શ્રાવકોને વાંચન-અભ્યાસ માટે પુસ્તકો ઉપલ૦ધ બનાવવા એક નવી જ મલ્ટી પરપઝ વેબસાઇટ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જ્ઞાનભંડાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં જૈન શાસનના અગત્યના ગ્રંથો, માહિતી વગેરે સરળતાથી સુલભ બનાવેલ છે. આમાં સ્વાધ્યાય, પ્રકરણ, ઉપદેશાત્મક ગ્રંથો, વ્યાકરણ, શિલ્પ સ્થાપત્ય, જ્યોતિષ, આયુર્વેદ, વિધિ અને સૂત્રો, ચરિત્ર તેમજ પ્રવચનના પુસ્તકોનો સમાવેશ કરેલ છે. જેથી દુર દુરના પ્રદેશમાં રહેલા પૂજ્યો અને મુખ્યત્વે તો શ્રાવક-શ્રાવિકાઓને અભ્યાસ ઉપયોગી પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ બનશે. આ બધા જ પુસ્તકો પૂજ્ય ગુરૂ ભગવંતોને અભ્યાસ માટે જરૂર હોય તો જ્ઞાન ભંડારમાં ઉપલબ્ધ છે. આ વેબસાઇટ સંપૂર્ણ પણે સરળતાથી પુસ્તકો ડાઉનલોડ કરી શકાય તે રીતે યુઝ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. જેના લીધે વિદ્વાનોને સંશોધન સંપાદન માટે તેમાં રહેલ કેટલોગ, શબ્દકોષ તેમજ થઇ રહેલ જ્ઞાનના કાર્યની માહિતી બાળ ઉપયોગી સાહિત્ય તેમજ શ્રાવકશ્રાવિકાઓ માટે પ્રવચન, નોલેજ તેમજ કથા વાર્તાના પુસ્તકો દ્વારા ખુબ જ ઉપયોગી બનાવેલ છે. તેમજ થઇ રહેલ અનુષ્ઠાનોની માહિતી દ્વારા સતત ન્યુઝ ચેનલ ઓનલાઇન શરૂ કરવામાં આવેલ છે. જેમાં આપના ત્યાં થઇ રહેલ અનુષ્ઠાનની માહિતી એસ. એમ. એસ. અથવા ઇ-મેઇલ દ્વારા આપ પણ મોકલી શકશો. તો આ શ્રુતજ્ઞાનના પ્રસાર અને સમયાનુસાર ખુબ જ જરૂરી એવા ઋતયજ્ઞમાં આપ પણ આપના દ્વારા પ્રકાશિત પુરતક, માસિક અને સમાચારો મોકલીને ભાગીદાર બની શકો છો. મહો ! શ્રત રૂં-પરિપત્રમ્ - આપણી પ્રાચીન હસ્તપ્રતોમાં રહેલ ગ્રંથોને સંશોધન-સંપાદન દ્વારા પ્રકાશિત કરવા માટે એક માદયમ રૂપે ઇ-મેગેઝીન હિન્દી ભાષામાં શરૂ કરેલ છે. આની મર્યાદિત નકલ મીન્ટ કરીને જ્ઞાનમાં કાર્યરત ગુરુ ભગવંતો તથા જ્ઞાનભંડારોને મોકલવામાં આવેલ છે. અને વિદ્વાનો, યુનિવર્સિટી, સંસ્કૃત વિધાપીઠ, અધ્યાપકો અને જ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ સંસ્થાઓને ઇમેઇલ થી મોકલી છે. તેમાં નીચેના વિભાગ છે. શિખ્યિત્વવ્યમ :- શ્રુતવારસાની રક્ષા મુદ્રિતાન્યા :- હરકત ઉપરથી સંશોધન થઇને પ્રકાશિત ગ્રંથોની માહિતી સરસ્વતી વ્રુપ :- હસ્તપ્રત ઉપરથી સંશોધન-સંપાદન કરી રહેલ પૂની અનુમોદના પ્રdટ પ્રવેટીવકૃતમ્ :- પ્રાચીન હરામત ઉપરથી સંશોધન-સંપાદિત થયેલ નવી કૃતિઓ નવનિર્મિત સૃતિ :- નૂતન બનાવેલ સંસ્કૃત-પ્રાકૃત કૃતિ રચના Printed Matter BookPosted 114(7) U/C, 5A P &T Guide hence not be taxed અહી શ્રુતજ્ઞાળા) Rs. 1 Ticket પ્રકાશક: શ્રી આશાપૂરા પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 942658504 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુતજ્ઞાનમ - 21

Loading...

Page Navigation
1 ... 6 7 8