Book Title: Aho Shruta gyanam Paripatra 17 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદન તથા પુનઃમુદ્રણનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ. આ. વિજય શીલચન્દ્રસૂરિજી (શાસનસમ્રાટ નેમીસૂરીશ્વરજી સમુદાય) (૧) ત્રિશષ્ટિશલાકાપુરુષ ચરિત્રમ ભાગ-૫ પર્વ ૧૦ | (૨) કહાવલી ભાગ-૧ કત - ભદ્રેશ્વરસૂરિજી (૩) પાકૃત પ્રબોધ કર્તા - મલધારિ નરચન્દ્રસૂરિજી (પાકૃત વ્યાકરણના ઉદાહરણોની સાધનિકા દશવિતો ગ્રંથ) (૪) ત્રિશષ્ટિશલાકાપુરુષ સારોધ્ધાર ભા. ૧થી ૭ કત-શુભંકરવિજયજી(ગધમાં) - પૂ. ધર્મરત્નવિજયજી મ. સા. (આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) પન્યાશક પ્રકરણ - આ. યશોભદ્રસૂરિજી ટીકા (૨) શ્રી અજિતનાથ ચરિત્ર -આ. દેવાનન્દસૂરિજી(પધાત્મક) 1 (૩) શ્રી નેમીનાથ ચરિત્ર -આ. રતનપ્રભસૂરિજી(પધાત્મક) પ્રેસકોપી આધારે (૪) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર -ચૂર્ણ ભાગ-૨ હાજીની પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી દીક્ષા શતાહિદ નિમિત્તે પ્રકાશિત થનાર ગ્રંથો (૧) શ્રમણ ધર્મ - (ધર્મ સંગ્રહ - સારોધ્ધાર ભાગ-૨) (૨) પિડનિયુક્તિ પરાગ. (૩) ઓપનિર્યુક્તિ પરાગ (૪) દ્રવ્ય સપ્તતિકા (૫) શ્રી નેમીનાથ ચરિત્ર (ભાષાંતર) પૂ. આ. શ્રી નરરત્નસૂરિજી મ. સા. (પૂ.સિદ્ધિસૂરિજી બાપજી મ. સા. સમુદાય) (૧) સંવેગ રંગશાળા - આ. ભદ્રકરસૂરિજી ભાષાંતર (૨) ધર્મ સંગ્રહ ભાગ-૨ - આ. ભદ્રકરસૂરિજી ભાષાંતર (૩) સોનેરી સૂત્રો - આ. ભદ્રંકરસૂરિજી ભાષાંતર (૪) અહિંસા દિગ્દર્શન - આ. ધર્મસૂરિજી (કાશીવાળા) પૂ.ગચ્છા. આ. કીર્તિસેનસૂરિજી (પૂ.મોહનલાલજી સમુદાય) (૧) ભરતેશ્વર બાહુબલી - ભાષાંતર ભાગ-૧,૨,૩ પુનઃમુદ્રણ સંશોધન એ અતિશ્રમસાધ્ય અને સમયસાધ્ય કાર્ય છે. સંયમજીવનની સુંદર આરાધના સાધના સાથે શ્રુતભક્તિ- શ્રુતસેવાને વરેલા વિરલ વિભૂતિ એવા સંયમીઓના શુભચરણોમાં કોટિ કોટિ વંદના..Page Navigation
1 ... 3 4 5 6 7 8