Book Title: Aho Shruta gyanam Paripatra 17 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 8
________________ પૂજ્ય ગુરુભગવંતોને નમ્ર વિનંતી પૂ.પં. મેઘદર્શનવિજયજી મ. સા. ના જુદા જુદા વિષયોના પ્રવચનોની નોટબુકની ઝેરોક્ષ નકલ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને અભ્યાસ માટે અમારી પાસેથી મળી શકશે. (1) ઘરેણું :- પંચસૂત્ર - સમરાદિત્યકથા, પ્રાર્થના સૂત્ર તથા તત્વજ્ઞાનના સુવાક્યો (2) પ્રકાશ ભયો અબ જાગો :- ભાવયાત્રા, જાહેર પ્રવચનો, શિબિર અને નવકારમંત્ર (3) ધર્મબિંદુ ગ્રંથ :- પૂ. હરિભદ્રસૂરિજી નું જીવન તથા માગનુસારિના 35 ગુણો (4) સમાધિસાધના :- ક્રોધ પરના પ્રવચનો, આત્માની 15 પ્રકારે સાબિતી (5) જીવન સૌંદર્ય:- 15-50 વર્ષના યુવક-યુવતી માટેના શિબિર પ્રવચનો | 15-24 વર્ષના યુવક-યુવતી માટેના શિબિર પ્રવચનો (6) પર્યુષણ કલ્પ પર્યુષણ પર્વના પ્રવચનો તથા જીવન જીવવાની કળા * ન્યાયના અભ્યાસ માટે સિધ્ધાંત લક્ષણની પૂ. સાધ્વીજી હેમરેખાશ્રીજી મ. સા. (પૂ. આ.ગુણરત્નસૂરિજી સમુદાય)ની નોટની ઝેરોક્ષ મળશે. * પૂ. આ. યશોવિજયસૂરિજી મ. સા.ના તપોવન સંસ્કાર પીઠ (સાબરમતી) ના પાંચદિવસિય વાચનાની નોટબુકની ઝેરોક્ષ ઉપલબ્ધ છે. પૂ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા. દ્વારા મળેલ માહિતી પ્રમાણે મુંબઇની "શ્રમણોપાસક પરિવાર” સંસ્થાના ઉપક્રમે યુવાનોએ જ્ઞાનભંડારની એન્ટ્રી કરવા માટેનો સુંદર ઉત્તમ કક્ષાનો સોફટવેર તૈયાર કર્યો છે. જેમાં જ્ઞાનભંડારો પોતાની એન્ટ્રી કરી શકશે અને બીજા ભંડારોમાં રહેલ પુસ્તકોની માહિતી મેળળી શકશે. dore2 :- www.shrijainsangh.org Hol Email : kad@bhadreshjoshi.com પૂ. આ. અજિતશેખરસૂરિજી ના માર્ગદર્શનથી શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ દ્વારા બનાવવામાં આવેલ જ્ઞાનભંડારોની એન્ટ્રી કરવા માટેનો સોફ્ટવેર પણ ઓનલાઇન ઉપલબ્ધ છે. GIZI182 :- www.shrutsangam.org સંપર્ક:- કલ્પેશ હેડ - 9324921070 સંદીપ શાહ - 9371654514 શ્રુતજ્ઞાનના વિવિધ ક્ષેત્રો જેવા કે સંશોધન, સંપાદન, ઋતરક્ષણ જ્ઞાનભંડારોના જાળવણી વગેરે વિષયક આપના મનનીય વિચારો, શોધલેખો, પ્રેરણાલેખો, અભિપ્રાયો લખી મોકલવા વિનંતી.. જેને પરિપત્રમાં યથાયોગ્ય સ્થાન આપી શકાશે. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રીશાળાd પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.comPage Navigation
1 ... 6 7 8