Book Title: Aho Shruta gyanam Paripatra 10
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ લાભ સવાયા લેજો.... શ્રુતજ્ઞાનને વંદન હોજો.. શ્રતોપાસક પૂજ્ય ગુરૂભગવંતોની કૃપાવર્ષા અને સહયોગથી તથા શ્રુતસંસ્થાઓના ઔદાર્થપૂર્ણ સહયોગથી અમારી પાસે શ્રુત સંબંધી નીચે મુજબનો સંગ્રહ છે. આ સંગ્રહ માત્ર સાચવી રાખવા માટે કે જોઇ જોઇને ખુશ થવા માટે કે પછી અમારી પાસે આટલું બધું છે એવો દેખાડો/મિથ્યાભિમાન કરવા માટે કે પછી કોઇને વારંવાર ધક્કાઓ ખવડાવીને પછી જ પુસ્તક-પ્રત ઇસ્યુ કરવા માટે નથી જ, પરંતુ પ્રભુ શાસનના કૃતોપાસકો, શ્રમણ-શ્રમણી ભગવંતો તેનો મહત્તમ લાભ લઇ શકે માટે જ છે. તેથી આપને સંશોધન-અભ્યાસાદિમાં જે કઇ પણ, જે કોઇ પણ રીતે ઉપયોગી થઇ શકે તેમ હોય તેનો અમને અચૂક લાભ આપશો. જેથી અમારા શ્રુતપ્રાપ્તિના અંતરાયો તૂટે તથા અમે સમ્યગ્બોધના સ્વામી બની શકીએ. (1) શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર દ્વારા પ્રકાશિત 10 ડીવીડી નો સેટ. જેમાં રહેલા પુસ્તકો મુદ્રિત પણ છે, જરૂરીયાત મુજબ આપ મંગાવી શકો છો. ડીવીડી નં-૧ સંવત ૨૦૬૫માં પ્રકાશિત પ૪ પ્રાચીન મુદ્રિત પુસ્તકોનો સેટ-૧ ડીવીડી નં-૨ સંવત ૨૦૬૬માં પ્રકાશિત 36 પ્રાચીન મુદ્રિત પુસ્તકોનો સેટ-૨ ડીવીડીનં-૩ પૂ.ગુરૂભગવંતોને અભ્યાસ સ્વાધ્યાય ઉપયોગી નૂતન પ્રકાશન ડીવીડી નં-૪ શ્રાવકોને ઉપયોગી અભ્યાસ સૂત્ર, સ્તુતિ, સ્તવન, પ્રવચનના પુસ્તકો ડીવીડી નં-૫ જૈન સત્યપ્રકાશ માસિક, 21 વર્ષના અંકો, બુદ્ધિપ્રકાશ માસિક અંકો ડીવીડી નં-૬ પૂજ્ય આ.શ્રી બુદ્ધિસાગરસૂરિજી લિખિત -સંપાદિત પુસ્તકો ડીવીડી નં-૭ પૂજ્ય આ.શ્રી પદ્મસાગરજીસૂરિજી મ.સા ના તથા અન્ય ના પુસ્તકો ડીવીડી નં-૮ શ્રી કૈલાશ સ્મૃત સાગર ગ્રંથ સૂચી ભાગ 1 થી 8 ડીવીડી નં-૯ આત્માનંદ પ્રકાશ અને જૈન ધર્મ પ્રકાશ માસિક અંકો ડીવીડી નં-૧૦ સંવત ૨૦૬૭માં પ્રકાશિત પ્રાયઃ અપ્રાપ્ય ૩૬પુસ્તકોનો સેટ-૩ Jaina (યુએસએ) દ્વારા પ્રકાશિત Jainelibrary અન્વયે પ્રકાશિત 4 ડીવીડીમાં રહેલ 2000 પુસ્તકો (અનુસંધાન પેજ - 7 ઉપર) Printed Matter BookPosted 11417) U/C, 5A P &T Guide hence not be taxed હાર્થિીડાથી, તે Rs. 1 Ticket પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543

Loading...

Page Navigation
1 ... 6 7 8