Book Title: Agyatkartuk Nemith Ras
Author(s): Vidhatri Vora
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૪૮ અજ્ઞાતકર્તક “નેમિનાથ ભાસ? કેલિ કુંદરિ કિંનરી રમઈ રાસ સેહાવ ઊજલિગિરિ નિવાસ પાજ પાણીય પરિઘલ પરવડી ચાલતી ચાચરિ રમઈ ગેરડી-૯ જિમ જિમ ચડિયાં ઊચાં ટૂકડાં કિરિ આવ્યાં સરગ કિ ટૂંકડાં ઊરિલિગિરિ ઊપરિ જેઈઈ પુષ્યભવ કય કલિમલ પેઈઈ-૧૦ અતિ ઊલટિ સાજણ મંત્રિ વિહારિ ધન નેમિ નિહાલઈ તિ નરનારિ સુંદર જિણમંદિર મઠ વિશાલ રવિ રાસ રમઈ તિહાં મિલીય બાલ-૧૧ નાગઝિરિ મેરઝિરિ ઝરઝરઈ નીર ગયંદમઈ જમલિ નહી અમીય ખીર મચકુંદ નીમાલય જાઈ વેલ ચંપકવણિ અલીલ કરઈ ગેલિ-૧૨ કલ્યાણત્રય વાસવ ઠાણ ચંગ આદિમ દિર જેય તાં અતિહિ રંગ અઠ્ઠાવઈ સંતસહિર સાર લલતા પતિ કરીય સામ્રાર-૧૩ જબ કાજલ વન ઘન કંકૂય લેલ રાજમતીય જેય તાં રંગ રેલ પંચાયણ ગામિણિ પઢમ અંબા અવયાલયણ બીજ ય તીય સંબ-૧૪ તંગિ અંગિ રંગિ ચઉત્થઈ પજુન દેવ તિહાં સિદ્ધિ વિણાયક કહઈ કેવિ નીસરણું દોહિલી કડી સેર કાયર જણ ચડતાં ચડઈ ફેર-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4