Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 2
________________ “આગમ શબ્દાદિ સંગ્રહ" આરંભે કંઈક આપના કરકમળ સુધી પહોંચેલ આ ‘આગમ-શબ્દાદિ-સંગ્રહ' એ એક ડીક્ષનેરી જ છે, જેમાં પ્રાકૃત (અર્ધમાગધી) શબ્દ,તેનું સંસ્કૃત રૂપાંતર અને ગુજરાતી અર્થો લીધા છે, સાથે તેની વૈયાકરણીય ઓળખ પણ આપી છે. જેવી કે અવ્યય, વિશેષણ, વિશેષ નામ વગેરે. અમે જૈનશાસ્ત્ર સ્વરૂપ ‘આગમો’માં થી જ શબ્દ આદિ પસંદ કરેલ છે, અન્ય અર્ધમાગધી ગ્રંથોને સમાવેલ નથી. અહીં શબ્દ સાથે આદિ શબ્દ પસંદ કરેલ છે કેમ કે અમે આ ડિક્ષનેરીમાં શબ્દ સાથે ધાતુ વિશેષ નામ, અવ્યય, વિશેષણ વગેરે પણ ગ્રહણ કર્યા છે. અમે ડીક્ષનરી સંબંધે ત્રણ પ્રકારના પ્રકાશનો આ પૂર્વે કરેલ છે. (૬) આમ સોશો. જેમાં મૂળ આગમના શબ્દો, તેનું સંસ્કૃત, ગુજરાતી અર્થો અને પીસ્તાળીશે આગમમાં તે શબ્દો ક્યા આવેલા છે તેના આગમ-સંદર્ભો મુકેલ છે, તે ચાર ભાગોમાં પ્રસિદ્ધ કરેલ છે. (૨) બળમ નામ ય હતા તેઓ- જેમાં મૂળ-આગમ સાથે તેની વૃત્તિ, ચૂર્ણિ, નિયુક્તી આદિના નામો પણ લીધા છે, અહીં પ્રાકૃતનામ, તેનું સંસ્કૃત અને તે નામની ટૂંકી ઓળખ, આગમ-સંદર્ભ-સ્થળ સહીત મુકેલ છે. (૨) આમ આજર હોય:- જેમાં ૪૧,૦૦૦ થી વધુ આગમિક શબ્દો, તેનું સંસ્કૃત અને વૃત્તિ તથા ચૂર્ણિમાં આવેલી તે શબ્દોની સંસ્કૃત કે પ્રાકૃત વ્યાખ્યાઓ મુકેલ છે. અમારા અનુભવે અમે જોયું છે કે અમિયાન રાનેન્દ્ર જોશ, અર્થમાથી ોષ, પાઞ સદ્ માવ, અલ્પ પરિચિત સૈદ્ધાતિ શબ્દ ોષ, નૈન નક્ષળાવતી વગેરે દરેક કોશમાં કોઈકને કોઈક શબ્દ તો ખૂટે જ, ક્યાંક ક્રમ નથી જળવાયો વગેરે. પરંતુ આટલા મોટા કાર્યમાં આવી ક્ષતિ સામાન્ય અને ક્ષમ્ય છે. ઈંગ્લીશ ડિક્શનેરીમાં પણ આવા જ કારણે નવી નવી આવૃતિઓ સુધારા સાથે બહાર પડતી જ રહે છે. આગમ કાર્ય સંબંધે અમારો દીર્ઘ અનુભવ છે. અમે મૂળ આગમ, ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં, આગમોની વૃત્તિઓ-ચૂર્ણિઓ-નીયુક્તિઓ-ભાષ્યો આદિ આગમો સંપાદિત અને પ્રકાશિત કર્યા છે. આગમની ડિક્ષનેરિઓ, મૂળ આગમ અને સટીક આગમોના વિસ્તૃત વિષય-અનુક્રમો, આગમ કથાનુયોગ, આગમ સૂત્રગાથા અનુક્રમ, ઋષિભાષિત સૂત્રાણી વગેરે વગેરે ૫૦૦ કરતા વધુ પુસ્તકો બહાર પાડેલ છે. તે સિવાય ૨૪ તીર્થંકર પરિચય, તત્ત્વાર્થભિગમ સૂત્ર, વ્યાકરણ, વ્યાખ્યાન, જિનભક્તિ, આરાધના, અભ્યાસ, વિધિ આદિ સાહિત્ય સહિત મારા ૬૦૦ (છ સો) પ્રકાશનો ડીસેમ્બર-૨૦૧૯ ની સાલ સુધીમાં પુરા થયેલ છે. સ્થવિર મુનિશ્રી ડો૰ દીપરત્નસાગર संक्षेप पु० स्त्री० आगम शब्दादि संग्रह ન विशे० સ स्पष्टीकरण पुल्लिंग स्त्रीलिंग नपुंसकलिंग विशेषण सर्वनाम संक्षेप अ० कृ० धा० त्रि० વિશ્વ स्पष्टीकरण अव्यय कृदन्त धातु त्रिलिंग विशेषनाम - व्यक्तिवाची संक्षेप भी० नग० आ० ૨૦ ख० मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 स्पष्टीकरण भौगोलिकनाम नगरी / देश आगमिय शब्द देशी शब्द खगोलिय नाम Page 2Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 336