Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 7
________________ रज्जेत. कृ० (रज्यत રાગ કરવો તે रज्जकंखिय त्रि० ( राज्यकाङ्क्षित] રાજ્યની આકાંક્ષા કરનાર रज्जधुरा. स्त्री० [ राज्यधुरा ] રાજ્યની ધુરા रज्जधुराचिंतय. त्रि० [ राज्यधूश्चिन्तक ] રાજ્ય કારભારની ચિંતા કરનાર रज्जपरियट्ट. न ० [ राज्यपरिवर्त] રાજ્યનું પરિવર્તન रज्जमाण. कृ० [रज्यमान] રાગ કરતો, રંગાતો रज्जलाभ. पु० ( राज्यलाभ) રાજ્યની પ્રાપ્તિ रज्जव. पु० [ राज्यपति] રાજા, રાજનો સ્વામી रज्जवद्धन. वि० [ राज्यवर्धन] नीना राम पालअ नो पुत्र, अवंतिवद्धन तेनो मोटो ભાઈ હતો. रज्जवास. पु० / राज्यवास] રાજ્યાવસ્થામાં રહેવું તે रज्जसिरि. स्त्री० [राज्यश्री] રાજ્યલક્ષ્મી रज्जसुक्क न० [राज्यशुल्क ] રાજ્યના કર-વેરો વગેરે रज्जसोक्ख न० [ राज्यसौख्य ] आगम शब्दादि संग्रह રાજ્યસુખ रज्जा. वि० [ रज्जा] અગીતાર્થપણાથી ભવભ્રમણ વધાવનાર એક સાધ્વી, તે મદ્ આચાર્યની નિશ્રામાં હતા, તેને કુષ્ઠ રોગ થયો ત્યારે તેણે પ્રરૂપણા કરી કે અચિત્ત પાણીથી જ આ રોગ થાય, ઘણાં સાધ્વીજીને શંકિત કર્યા, પ્રત્યક્ષ કેવલિએ પણ તેને પ્રાયશ્ચિત્ત ન આપ્યું रज्जाभिसेय. पु० [राज्याभिषेक) રાજા તરીકે કરાતો અભિષેક रज्जुगसभा. स्त्री० [ रज्जुगसभा ] હસ્તીપાલ રાજાની જૂની દાનશાળા रज्जुच्छाया. स्त्री० / रज्जुच्छाया] [ છાયાનો એક ભેદ रज्जुछिन्न. त्रि० [ रज्जुछिन्न ] દોરીથી છેદાયેલ रज्जुपासय. पु० [ रज्जुपाशक] દોરડાનો કંદો रज्जुब न० [ रज्जुक] दुखो 'रज्जु' रज्जुया स्त्री० [ रज्जुका) दुखो 'रज्जु' रज्झत. धा० ( राधत् આરાધના કરવી તે रह. पु० (राष्ट्र) રાષ્ટ્ર દેશ कूड. वि० [ राष्ट्रकूट ] વિમેન ગામમાં જન્મેલ એક બ્રાહ્મણપુત્રીના જેની સાથે लग्न थयेला ते. इथा खो सोमा रथेर. पु० [ राष्ट्रस्थविर ] રાષ્ટ્રનો વૃદ્ધ धम्म. पु० [ राष्ट्रधर्म] રાષ્ટ્રધર્મ, દેશાચાર रट्ठपाल. पु० [ राष्ट्रपाल ] એક નાટક-વિશેષ रटुबद्धन वि० [ राष्ट्रवर्धन भुखी 'रज्जवद्धन रट्ठिय. पु० [ राष्ट्रिक ] દેશની ચિંતા માટે નિમાયેલ સુબેદાર रडण न० [रण] બૂમ પાડવી रडिय न० [ रटित] રોવાનો શબ્દ रण न० [रण] સંગ્રામ, લડાઈ रणभूमि. स्त्री० [ रणभूमि] रज्जियब्ब त्रि० (रक्तव्य) રંગાવા યોગ્ય, રાગ કરવા યોગ્ય रज्जु. स्त्री० [ रज्जु દોરી, જેનાથી લોકનું માપ કરાય છે તે, ક્ષેત્ર ગણિત रज्जुग. पु० [ रज्जुक ] દોરડી मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 યુદ્ધ ભૂમિ रणसीस न० [रणशीष] રણનો મોખરો रण न० [ अरण्य] જંગલ, વન Page 7Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 336