Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
रपणिखेत न० / रजनिक्षेत्र સૂર્યની ગેરહાજરીવાળું ક્ષેત્ર रणिगर. पु० [ रजनिकर ]
ચંદ્ર
रणिपुहत्तिय न० [रत्निपृथक्तिक]
બેથી નવ હાથ પ્રમાણ रणियर. पु० [ रजनिकर 1
ચંદ્ર
रयणी. स्त्री० [ रजनी ]
રાત્રિ, ઇશાને દ્રના સોમલોકપાલની એક અગ્રમહિષી
रयणी. स्त्री० [ रजनी ]
ચમરેન્દ્રની પટ્ટરાણી रयणी. वि० / रजनी
आगम शब्दादि संग्रह
આમલકલ્પાનો એક ગાથા પતિ પસિરી તેની પત્ની हती. रयणी पुत्री हती. ल० पार्थ पासे हीक्षा सीधी. મરીને ચમરેન્દ્રની પટ્ટરાણી બની रयणी. स्त्री० [ रत्नी]
હાથ, લંબાઈનું એક માપ
रयणीकर. पु० [ रजनीकर ]
ચંદ્ર रयणुच्चय. पु० ( रत्नोच्चय ]
માનુષોત્તર પર્વતનું એક શિખર, રત્નના સમૂહરૂપ મેરુ પર્વત
रयणुत्तम. पु० [ रत्नोत्तम]
ઉત્તમ રત્ન
रयणोच्चय. पु० [ रत्नोच्चय ]
भुख रयणुच्चय रयणोच्चया. स्त्री० [ रत्नोच्चया]
ઇશાનેન્દ્રની પટ્ટરાણીની રાજધાની रयणोरुज्जाल न० / रत्नोरुजालक] આભરણ વિશેષ
रयत न० [ रजत ]
ચાંદી, રૂપું, રત્નની એક જાત, રત્નપ્રભા પૃથ્વીના
ખરકાંડનો બારમો ભાગ જે રજતમય છે તે
रथतगिरि, पु० (रजतगिरि ]
ચાંદીની પર્વત
रयतपत्त न० [ रजतपात्र ]
खोरजत'
रययकूड. पु० [ रजतकूट ) માલ્યવંત પર્વતનું એક ફૂટ रययखंड. पु० [ रजतखण्ड ]
ચાંદીનો ટુકડો रययगिरि पु० [ रजतगिरि] ચાંદીનો પર્વત
रययपाय न० [ रजतपात्र ] ચાંદીનું પાત્ર
रययबंधण न० [ रजतबन्धन ] ચાંદીનું બંધન
रययमय. त्रि० [ रजतमय ] ચાંદીમય, રૂપાયુક્ત रययमहासेल. पु० / रजतमहाशील)
ચાંદીનો મોટો પર્વત
रययवालुया. स्त्री० [ रजतवालुका] સફેદ રેતી
रययामय त्रि० [ रजतमय ] ચાંદી-રૂપામય
यस्सल. त्रि० [ राजस्वल ] રાજવાળું, મેલું
रयहरण न० [ रजोहरण ]
રજોહરણ-જૈન મુનિનું એક ઉપકરણ रयहरणसीस न० [रजोहरणशीष]
રજોહરણની દશી
रयाव. धा० (रज्जय
રંગાવવું
राव. धा० [रचय् ]
બનાવવું
यावेंत. धा० [ रञ्जयत् ]
રંગાવવું તે
रयावेत्ता. कृ० [ रचयित्वा |
]
રચાવીને
रचित. कु० [रचित]
રચના કરેલ
रयुग्घात. पु० [ रजोद्घात ] રજોવૃષ્ટિ
रयुग्घाय. पु० [ रजोद्घात]
રજોવૃષ્ટિ
रल्लग न० [ रल्लक ]
કબલ વિશેષ
ચાંદીનું પાત્ર
रयत्ताण न० / रजस्त्राण ]
રજથી રક્ષા કરનાર, પાત્રા વીંટવાનો એક વસ્ત્રખંડ रयय न० [ रजत ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4
Page 12
Loading... Page Navigation 1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 336