SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ रपणिखेत न० / रजनिक्षेत्र સૂર્યની ગેરહાજરીવાળું ક્ષેત્ર रणिगर. पु० [ रजनिकर ] ચંદ્ર रणिपुहत्तिय न० [रत्निपृथक्तिक] બેથી નવ હાથ પ્રમાણ रणियर. पु० [ रजनिकर 1 ચંદ્ર रयणी. स्त्री० [ रजनी ] રાત્રિ, ઇશાને દ્રના સોમલોકપાલની એક અગ્રમહિષી रयणी. स्त्री० [ रजनी ] ચમરેન્દ્રની પટ્ટરાણી रयणी. वि० / रजनी आगम शब्दादि संग्रह આમલકલ્પાનો એક ગાથા પતિ પસિરી તેની પત્ની हती. रयणी पुत्री हती. ल० पार्थ पासे हीक्षा सीधी. મરીને ચમરેન્દ્રની પટ્ટરાણી બની रयणी. स्त्री० [ रत्नी] હાથ, લંબાઈનું એક માપ रयणीकर. पु० [ रजनीकर ] ચંદ્ર रयणुच्चय. पु० ( रत्नोच्चय ] માનુષોત્તર પર્વતનું એક શિખર, રત્નના સમૂહરૂપ મેરુ પર્વત रयणुत्तम. पु० [ रत्नोत्तम] ઉત્તમ રત્ન रयणोच्चय. पु० [ रत्नोच्चय ] भुख रयणुच्चय रयणोच्चया. स्त्री० [ रत्नोच्चया] ઇશાનેન્દ્રની પટ્ટરાણીની રાજધાની रयणोरुज्जाल न० / रत्नोरुजालक] આભરણ વિશેષ रयत न० [ रजत ] ચાંદી, રૂપું, રત્નની એક જાત, રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડનો બારમો ભાગ જે રજતમય છે તે रथतगिरि, पु० (रजतगिरि ] ચાંદીની પર્વત रयतपत्त न० [ रजतपात्र ] खोरजत' रययकूड. पु० [ रजतकूट ) માલ્યવંત પર્વતનું એક ફૂટ रययखंड. पु० [ रजतखण्ड ] ચાંદીનો ટુકડો रययगिरि पु० [ रजतगिरि] ચાંદીનો પર્વત रययपाय न० [ रजतपात्र ] ચાંદીનું પાત્ર रययबंधण न० [ रजतबन्धन ] ચાંદીનું બંધન रययमय. त्रि० [ रजतमय ] ચાંદીમય, રૂપાયુક્ત रययमहासेल. पु० / रजतमहाशील) ચાંદીનો મોટો પર્વત रययवालुया. स्त्री० [ रजतवालुका] સફેદ રેતી रययामय त्रि० [ रजतमय ] ચાંદી-રૂપામય यस्सल. त्रि० [ राजस्वल ] રાજવાળું, મેલું रयहरण न० [ रजोहरण ] રજોહરણ-જૈન મુનિનું એક ઉપકરણ रयहरणसीस न० [रजोहरणशीष] રજોહરણની દશી रयाव. धा० (रज्जय રંગાવવું राव. धा० [रचय् ] બનાવવું यावेंत. धा० [ रञ्जयत् ] રંગાવવું તે रयावेत्ता. कृ० [ रचयित्वा | ] રચાવીને रचित. कु० [रचित] રચના કરેલ रयुग्घात. पु० [ रजोद्घात ] રજોવૃષ્ટિ रयुग्घाय. पु० [ रजोद्घात] રજોવૃષ્ટિ रल्लग न० [ रल्लक ] કબલ વિશેષ ચાંદીનું પાત્ર रयत्ताण न० / रजस्त्राण ] રજથી રક્ષા કરનાર, પાત્રા વીંટવાનો એક વસ્ત્રખંડ रयय न० [ रजत ] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 Page 12
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy