SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह रयणजाल. न०/रत्नजाल) રત્નની જાળ रयणत्त. न० [रत्नत्व] રત્નપણું रयणथूभिय. पु० [रत्नस्तूपिक] રત્નનો સ્તૂપ रयणदीव. पु० [रत्नदीप] લવણ સમુદ્રમાંનો એક દ્વીપ रयणदीवदेवया. पु० रत्नदीपदेवता] રત્નદ્વીપનો દેવતા रयणदीवदेवया. पु० [रत्नदीपदेवता] રત્નદ્વીપનો દેવતા रयणदीवदेवी. स्त्री० [रत्नद्वीपदेवी] રત્નદ્વીપની એક દેવી रयणनाअ. न० [रयणज्ञात] રત્નનું દૃષ્ટાંત रयणप्पभा. स्त्री०/रत्नप्रभा] सो 'रतणप्पभा' रयणपञ्जर. न० [रत्नपञ्जर] રત્નનું પાંજરું रयणप्पभापुढविनेरइय. पु० [रत्नप्रभापृथ्वीनैरयिक] પહેલા પૃથ્વીના નારકી જીવો रयणप्पभापुढविनिकुडवासी. पु० [रत्नप्रभापृथ्वीनिकुटवासिन्] પ્રથમ પૃથ્વીના નિકુટમાં વસનાર रयणप्पभाय. पु० [रत्नप्रभाज] રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન रयणप्पहा. स्त्री० [रत्नप्रभा] यो ‘रयणप्पभा' रयणभरिय. न० [रत्नभरित] રત્નથી ભરેલું रयणभार. पु० [रत्नभार] રત્ન-ભાર रयणभारय. पु० [रत्नभारक] રત્ન સમાન रयणभूय. न० [रत्नभूत] રત્ન સમાન रयणमय. त्रिरत्नमय] રત્નનું બનેલું रयणमाला. स्त्री० [रत्नमाला] રત્નની માળા, રત્નશેખર રાજાની પટ્ટરાણી रयणवई. वि० [रत्नवती यवता बंभदत्त नी पत्नी ने जक्खहरिल नी पुत्री रयणवडेंसय. पु० [रत्नावतंसक] ઇશાનેન્દ્રનું વિમાન रयणविचित्त. न० [रत्नविचित्र] રત્નથી ભરેલું रयणवास. पु० [रत्नवर्षा રત્નની વર્ષા रयणवासा. स्त्री० [रत्नवर्षा यो 64२' रयणसंचय. पु० [रत्नसञ्चय] માનુષોત્તર પર્વતનું એક શિખર रयणसंचया. स्त्री० [रत्नसञ्चया] મંગલાવતી વિજયની મુખ્ય રાજધાની रयणसिरी. वि० रत्नश्री આમલકલ્પાના ગાથાપતિ રચી ની પત્ની रयणा. स्त्री० [रचना] રચના, બનાવટ रयणा. स्त्री० रत्ना] ઇશાનેન્દ્રની એક અગમહિષીની રાજધાની रयणागर. पु० [रत्नाकर સમુદ્ર रयणाभा. स्त्री० [रत्नाभा] રત્નની આભા रयणामय. न० [रत्नमय] રત્નથી ભરેલું रयणामयदामलंकार, न० [रत्नामयदामलङ्कार) રત્નમય માળા-ઘરેણા रयणायर. पु० [रत्नाकर] સાગર, દરિયો, સમુદ્ર रयणावलि. स्त्री० [रत्नावलि] રત્નનો હાર, એક તપ रयणावलिपविभत्ति. पु० [रत्नावलिप्रविभक्ति] એક દેવતાઈ નાટ્ય रयणाहरण. न० [रत्नाभरण] રત્નનું આભરણ रयणि. स्त्री० [रत्नि મુંઢો, હાથ, એક માપ रयणि. स्त्री० [रजनि] રાત્રિ रयणिकर. पु० [रजनीकर] ચંદ્ર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 11
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy