Book Title: Agam Deep 20 Kappavadainsiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 286 કમ્પડિસિયાણ 17 નામ સમાન નામવાળી જાણવી. કાલાદિક દશેના પુત્રોનો અનુક્રમે ચારિત્રપર્યાય આ પ્રમાણે- પહેલા બેનો પાંચ વર્ષ પછીના ત્રણનો ચાર વર્ષ પછીના ત્રણનો ત્રણ વર્ષ અને છેલ્લા બેનો બે વર્ષ. આ પ્રમાણે શ્રેણીકરાજના પૌત્રોનો ચારિત્રપર્યાય જાણવો તે દશેના ઉપપાત અનુક્રમે આ પ્રમાણે-પહેલો સૌધર્મ દેવલોકમાં, બીજો ઇશાન દેવ લોકમાં, ત્રીજો સનકુમાર દેવલોકમાં, ચોથો માહેંદ્ર દેવલોકમાં, પાંચમો બ્રહ્મલોક માં, છઠ્ઠો. લતકમાં, સાતમો મહાશુક્ર નામના દેવલોકમાં, આઠમો સહસ્ત્રારમાં, નવમો પ્રાણત નામના. દશમા દેવલોકમાં અને દશમો અમૃત નામના બારમા દેવલોકમાં ઉપજ્યા છે. સર્વત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. તે સર્વે ત્યાથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી સિદ્ધિપદને પામશે. અધ્યયન-૩થી ૧૦મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! | 20 કMવડિસિયાણ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૯ ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
Page Navigation
1 ... 11 12 13 14