Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 295
________________ જીવાજીવવિભક્તિ ૨૬૧ ૨૨૯. પ્રાણત દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ઓગણીસ સાગરોપની અને ઉત્કૃષ્ટ વીસ સાગરોપમની છે. ર૩૦. આરણ દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય વીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકવીસ સાગરોપમની છે. ર૩૧. અશ્રુત દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય એકવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની છે. ૨૩૨. પ્રથમ ગ્રેવેયકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રેવીસ સાગરોપમની છે. ૨૩૩. બીજા વૈવેયકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય તેવીવ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ચોવીસ સાગરોપમની છે. ર૩૪. ત્રીજા રૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ચોવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ પચીસ સાગરોપમની છે. - ર૩૫. ચોથા રૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય પચીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ છવીસ સાગરોપમની છે. ૨૩૬. પાંચમા સૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય છવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તાવીસ સાગરોપમની છે. ર૩૭. છઠ્ઠા રૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય સત્તાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ અઠ્ઠાવીસ સાગરોપમની છે. ર૩૮. સાતમા ગ્રેવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય અઠ્ઠાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરોપમની છે. ૨૩૯. આઠમા રૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ઓગણત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ વીસ સાગરોપમની છે. ૨૪૦. નવમા રૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમની છે. - ૨૪૧. ૧. વિજય, ૨. વૈજયંત, ૩. જયંત અને ૪. અપરાજીત એ ચારે વિમાનોના દેવની આયુષ્યસ્થિતિ જધન્ત એકત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. ર૪૨. પાંચમા સર્વાર્થ નામના મહા વિમાનના દેવોની આયુષસ્થિતિ બરાબર તેત્રીસ સાગરોપમની છે. તેથી ઓછી કે વધુ નથી.

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299