Book Title: Agam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
સૂત્ર-૧૪૩
૧૪૯
૧૫o
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂર-સટીક અનુવાદ
(૫૧) નિર્દય મહા મગાદિ જલજંતુ સેવિત વાવ સમાન દુષ્ટગ્રાહ્ય. મહા કહે પણ પ્રવેશ યોગ્ય. (૫૨) સ્થાન ભ્રષ્ટ ગ્રામ નગરાદિ નાયકવતુ અથવા ચારિત્ર ગુરફુલાવાસ આદિથી ભષ્ટ સાધુ સમાન, સ્થાનભ્રષ્ટ - દુષ્ટાચારમાં કd સત્યકી વિધાધરવતુ અપ્રશંસનીય. (૫૩) વિષવૃક્ષ ફળની જેમ પહેલા મધુર - મહા કામ રસોત્પાદક, પછી વિપાકે દારણા બ્રહ્મદત્ત ચકીવત. (૫૪) પોલી મઢી જેવી, અવ્યક્ત જનને ભોળવવાને યોગ્ય • વકલયીરી તાપસવત. (૫૫) માંસપેશી ગ્રહણ સમાન સોપદ્રવા. * * * સ્ત્રીના ગ્રહણથી આ ભવે કે પરભવે દારુણ ઉપદ્રવકારી. * *
(૫૬) પ્રદીપ્ત તૃણપૂલિકા સમાન અત્યજયમાત-જલન સ્વભાવવાળી, (૫૭) નિબિડ પાપની જેમ દુર્લંઘનીય, (૫૮) કૂટ કાષપિણ સમાન - X - અકાલ ચારિણી. (૫૯) તીવ્રકોપી સમાન દુઃખ રક્ષિતા, (૬૦) દારુણ વિષાદ હેતુત્વથી અતિવિષાદી કાર્યકારણમાં ખેદ પ્રાપ્તા અથવા અતિવિષને દેનારી - સૂરીકાંતા સણી જેવી અથવા અતિ વિષય લંપટતા વાળી, અથવા પ્રબળ પંચેન્દ્રિય લંપટતાથી છઠ્ઠી નકભૂમિ - સુષઢની માતાની જેમ જનારી તેથી અતિ વિષગા અથવા સ્વ ઈન્દ્રિય વિષયની
પ્રાપ્તિમાં તીવMદવાળી તેથી અતિ વિષાદા અથવા અતિ કોપથી તીવ્ર વિષને ખાનારી અથવા અતિ તીવ પુષ્ય જેમનું છે તે અતિવૃષા - મુનિ, તેની ફરતી વસતા ચમની જેમ ચરનારી, ચા»િ પ્રાણ આકર્ષણથી અતિવૃપાકા અથવા સમિતિ ગૃહ બાળવાથી અતિ વૃષાકા અથવા લોકોના તીવ્ર પુચધનને ચોરની જેમ ચરનારી.
(૬૧) મુનિને માટે જુગુપ્સા કરવાને યોગ્ય, (૬૨) દુષ્ટ ઉપચારયુક્ત વયનાદિ વિસ્તારવાળી, (૬૩) ગાંભીયદિ ગુણ રહિત, (૬૪) વિશ્વાસ કરવાને અયોગ્ય, (૬૫) એક પુરુષમાં સ્થિર ન રહેનારી - અનવસ્થિત.
(૬૬) યૌવન અવસ્થામાં કટથી રક્ષણ યોગ્ય, (૬૭) બાલ્યાવસ્થામાં દુઃખે પાળવાની શક્ય, (૬૮) ઉદ્વેગજનક, (૬૯) અહીં-તહીં કર્કશ દુ:ખોત્પાદક, (90) અહીં-તહીં દારણેર કારણવથી દઢ વૈરી.
(9૧) રૂપ-સૌભાગ્ય મદોન્મતા, તેમાં રૂપ-આકૃતિ, સૌભાગ્ય - સ્વકીર્તિ શ્રવણાદિ૫, મદ-મન્મથ જ ગઈ, (૩૨) ભુગગતિવત્ કુટિલ હદયા. (23) કાંતાર ગતિ સ્થાન ભૂતા, ITY - Eટશ્ચપદથી આકુલ મહારષ્ણ, ગતિ - એકાકીપણે ગમન, સ્થાન અને વસન તુલ્ય કેમકે દારુણ મહાભયોત્પાદક છે. (૪) કુલ સ્વજના મિત્ર ભેદ કારિકા, (૩૫) પર દોષ પ્રકાશિકા.
(૬) કૃતના • વા, આમરણ, પાસાદિને સર્વથા નાશ કરનારી, (99) પુરપ વીર્ય પ્રતિ સંગ કે અસંગને શોધનારી અથવા સ્વસામર્થ્ય લક્ષણથી રાત્રિના જાપુરપાદિને શોધનારી અથવા સ્વેચ્છાથી પાણિ ગ્રહણ કારીત્વથી વરશોધિકા, (૩૮) વિષયાર્થે મને એકાંતહરણ કરનારી અથવા દૂર ગ્રામ-નગર-દેશાદિમાં સ્વ કુટુંબાદિ જન રહિતમાં પુરુષોને વિષયાર્થે લઈને જનારી - x + (૩૯) ચપલ, (૮૦) અગ્નિના ભાજન સમીપ સગવતું, મુખ રામવિરાણા અથવા જ્યોતિભાંડની જેમ ઉપરાગો • વઆદિ વડે સમીપમાં સગવતી થાય.
(૮૧) અત્યંતર વિઘટન - પુરુષના પરસ્પર મૈત્રી આદિના વિનાશ હેતુપણાથી અથવા પુરષો મણે બ્રહ્મવત, ચાહ્મિાદિ રાગને ભાંગનારી - વિદન કરનારી, (૮૨) દોરડા વિનાના બંધન જેવી, (૮૩) કઠાદિ સહિત અટવી જેવી, જેમ કાઠ વિનાની અટવી મૃગતૃષ્ણાનો હેતુ છે, અથવા જેમ કાષ્ઠ આદિ હિત અટવી કદાપિ બળતી નથી, તેમ સ્ત્રી પણ પાપ કરીને ન બળનારી - પશ્ચાતાપ કરતી નથી - x - (૮૪) અનાહના નિલય જેવી, અકાર્યાદિમાં સાદર પ્રવૃત્તિ હેતુપણાથી, (૮૫) અદેશ્ય વૈતરણી • પરમાધામી વડે વિકર્વિત નરકની નદી, તેને પ્રાપ્ત કરાવનારી અથવા અતીર્ણ વૈતરણી.
(૮૬) નામ રહિત વ્યાધિ - અસાધ્ય રોગવત, (૮૩) "ગ, મિત્રાદિ વિરહ જેમાં નથી તે અવિયોગ એવો વિપલાપ, (૮૮) રોગરહિત ઉપસર્ગ અથવા રૂપરહિત ઉપપાd, (૮૯) કામપ્રિયા વિધમાન જેમાં છે તે તિવાળો આ કંદર્પ - ચિત્તભ્રમ અથવા સુખદાયી મનોવિકાર, (0) સર્વ શરીર વ્યાપી દાહ.
(૯૧) વાદળા વગરની વિજળી અથવા સ્ત્રીઓ આકાશ રહિત કે મેઘરહિત વિધુતુ છે, વળી કેવી છે ? વજતુલ્યા, દારુણ વિપાક હેતુપણાથી, અપત્ય જન્મહિતા સુંદર આકારા એવા પ્રકારે સ્ત્રી હોય. બાળને નકાદિમાં દારુણદહપ્ત હેતુથી તે વિજળી જેવી છે અથવા પરિણીત કે અપરિણીતા નવયૌવના છે, અલંકાર સહિત કે રહિત છે, મુંડાકે અમુંડા છે એવા પ્રકારની સ્ત્રી હડકાયી કુતરીવત્ વજ્ય છે. બ્રહ્મચારી - ચોથા વ્રતની રક્ષાની ઈચ્છાવાળા વડે મન-વચન-કાયાથી વર્જવા યોગ્ય છે. (૯૨) જળ વિનાના પ્રવાહ જેવી, (૯૩) સમુદ્ર વેગ કોઈપણ વડે ઘારણ કરવી અશક્ય અથવા પરમ તેહવાળા બાંધવોના પરસ્પર ઝીકલહમાં ગૃહાદિને અર્ધકરણના હેતુપણાથી - ભદ્ર, અતિભદ્ર શ્રેષ્ઠીપુત્રવતું.
આ રીd a વિશેષણથી આ સ્વરૂપ કહ્યું. હવે શિકિતથી આના પર્યાય નમો કહે
કહેલ અને કહેવાનાર સ્ત્રીના અધમાધમ દાસી, કુરંડાદિ વિવિધ પ્રકારે નામ નિરુક્ત હોય છે. તે કહે છે –
' (૧) ના - વિવિધ લાખો ઉપાયો વડે કામરાણ પ્રતિબદ્ધ પુરષોને વધ-બંધન પ્રતિ લઈ જાય છે, કોને? પુરુષ રૂપ શત્રુને બીજા કોઈને નહીં, તેથી તેને નારિ કહે છે. એ રીતે પુરુષોને આ જેવી કોઈ શત્રુ નથી માટે તેને નારી કહે છે.
(૨) મહત્ન - વિવિધ કમ - કૃષિ, વાણિજયાદિ વડે, શિલાકાદિ - કુંભકાર, લોહકાર, તંતુવાય, ચિત્રકાર, નાપિતના વિજ્ઞાન વડે પુરુષોને મોહ પ્રાપ્ત કરાવનાર અથવા વિડંબના કરનારી, તે મહિલા અથવા વિવિધ કર્મ - મૈથુન સેવા આદિ અને શવ્ય આદિ વડે મસ્તકાદિમાં વેણી આદિ વિજ્ઞાન વડે બાલ મનુષ્યોને સ્વરસ્વાર્થપૂરણ માટે આત્મસાત્ કરાવે છે તે મોહ પમાડનારી હોવાથી મહિલા છે.
(3) પ્રમદા - ઉન્મત પુરુષોને, ગુરુજનક જનની બંધુ ભગિની, મિત્રાદિને લા મુક્ત કરે તેવી પ્રમદા.