Book Title: Agam 23 Vrushnidasha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ ૧/૩ ૬૧ પાળી માસિકી સંલેખનાથી ૬૦ ભક્તોને છેદશે. જે માટે નગ્નભાવ, મંડભાવ, અસ્નાન યાવત્ અદંતવણ, અછબ, અનોપાહણ, કઝિશય્યા. બ્રહ્મચર્યવાસાદિ કર્યા - x - તે આરાધી છેલ્લા શ્વાસે સિદ્ધ-બુદ્ધ થઈ સર્વ દુઃખોનો અંત કરશે. - નિક્ષેપ - છે અધ્યયન-૨ થી ૧૨ $ - X - X - X - X - • સૂત્ર-૪ - એ પ્રમાણે બાકીના ૧૧ અધ્યયનો સંગ્રહણી અનુસાર જાણવા. • વિવેચન-૧ થી ૪ - પાંચમો વર્ગ વૃષ્ણિદશા નામે ૧૨-અધ્યયનાત્મક કહ્યો. પ્રાયઃ સર્વે પણ પાંચમો વર્ગ સુગમ છે. વિરાર્ફ - અતિ પ્રાચીન, - X - X - મયુક્ષય - આયુદલિક નિર્જરણા. અવક્ષય - દેવભૂત નિબંધનરૂપ કર્મ, ગત્યાદિની નિર્જરા ઈત્યાદિ. - x - વૃષ્ણિદશા - ઉપાંગસૂત્રના બારે અધ્યયનોનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ - આગમસૂત્ર-૨૩-ઉપાંગ સૂટ-૧૨ પૂર્ણ - - X - X - X - X - X - X - X -

Loading...

Page Navigation
1 ... 16 17 18 19