Book Title: Agam 23 Vrushnidasha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ ૫૮ વૃણિદશા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૩ વણિદશા-ઉપાંગણ-૧૨ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચના • સૂત્ર-૧,૨ - [૧] ઉલ્લેપ - x - પાંચમો વર્ગ વહિદશા ઉપાંગનો શ્રમણ ભગવતે વાવત શો અર્થ કહેલો છે? જંબૂ! ભગવતે ચાવત બાર અધ્યયનો કહ્યા છે. [] નિષધ, અનિય, વહ, વેહલ, પ્રગતિ, જુત્તિ, દશરથ, દેઢરથ, મહાધન, સપ્તધન, દશધનું, શતધનુ. છે અધ્યયન-૧-“નિષધ છે X - X - X - X - • સૂત્ર-૩ - ભગવન!- X - પહેલાં અધ્યયનનો શો અર્થ કહેલ છે? હે જંબૂ! તે કાળે દ્વારવતી નગરી હતી. બાર યોજન લાંબી યાવત્ પ્રત્યક્ષ દેવલોકરૂપ, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ. તે દ્વારવતી બહાર ઈશાન દિશામાં રૈવત નામે પર્વત હતો. ઉંચો, ગગનતલને સ્પર્શતા શિખરોયુક્ત, વિવિધ પ્રકારે વૃક્ષગુભ-લતા-વલ્લી વડે પરિવરેલ હોવાથી અભિરામ, હંસમૃગ ઊંચ સારસ કાક મેના સાલંકી કોયલના સમૂહ સહિત, તટ કટક વિવર નિરણા પ્રપાત અને શિખરોથી વ્યાપ્ત છે. અપ્સરાગણ, દેવસંઘ, વિધાધર યુગલથી યુક્ત છે. દસાર શ્રેષ્ઠ વીર પુરુષો, રૈલોક્ય બલવગ, સૌમ્ય સુભગ પ્રિયદર્શન, સુરૂપ, પ્રાસાદીય ચાવતુ પ્રતિરૂપ છે. તે રૈવતક પર્વતની કંઈક સમીપે અહીં નંદનવન ઉધાન છે. સર્વ ઋતુક પુષ્પ ચાવત દર્શનીય છે. ત્યાં સુરપ્રિય ચક્ષનું ચક્ષાયતન છે, તે ઘણું પ્રાચીન ચાવતુ ઘણાં લોકો આવીને ત્યાં અર્ચા કરે છે તે એક મોટા વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. તેનું વર્ણન પૂર્ણભદ્ર યક્ષાયતનવત જાણવું. તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ, ચાવતુ રાજ્યને શાસિત કરતો વિચરતો હતો. તે ત્યાં સમુદ્રવિજયાદિ દશ દસારો, બલદેવ આદિ પાંચ મહાવીરો, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજા, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ કુદતિો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, રુકિમણી આદિ ૧૬,૦૦૦ રાણી, અનંગ સેનાદિ અનેક હજાર ગણિકાઓ, બીજ ઘણાં રાઈસર યાવત્ સાર્થવાહાદિ તથા વૈતાગિરિ અને સાગરની મર્યાદાના દક્ષિણાદ્ધ ભરતનું આધિપત્યાદિ કરતાં ચાવતું વિચારતા હતા. તે દ્વારાવતી નગરીમાં બલદેવ નામે મહાન રાજા હતો. ચાવત રાજયને

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19