Book Title: Agam 17 Chandpannatti Uvangsutt 06 Moolam
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ चंदपन्ती - २०-२०१ સુચનાપત્ર ૧. આગમ સૂત્રોમાં ડાબી બાજુએ છપાયેલ પ્રથમ-અંક, સૂત્ર તથા ગાવાનો સંયુક્ત સળંગ ક્રમાંકસૂચવે છે. [g ]. ૨. છેડે જમણી બાજુએ દર્શાવેલ હિન્દી ક્રમાંકન કામમંગુવામાં છપાયેલ સૂત્રાંક અને ગાથાંક સૂચવે છે. [૫] ૩. સૂત્રને જણાવવા માટે અહીં ઉભા લીટા 1 ની વચ્ચે કાનમંgવાનો સૂત્રક મૂકેલો છે. gિો ]. ૪. ગાથાને જણાવવા માટે અહીં બે ઉભા લય || | ની વચ્ચે ગમખંનુષા નો ગાથાંક મુકેલો છે. હિં] ૫. છેડે જમણી બાજુએ દર્શાવેલ અંગ્રેજી કમાંક - વૃત્તિનો અંક જણાવવા માટે છે. અહીં આપેલ કોઈ પણ સૂત્ર કે ગાથાની વૃત્તિ જોવી હોય તો જે-તે અધ્યયનાદિ નો વૃત્તિમાં જે અંક પ્રેય તે જ અંક અહીં અંગ્રેજી ક્રમાંકન કરી નોંધેલો છે. ૬. અંગ્રેજી ક્રમાંકન માં જ્યાં અંક પછી Rઆવે ત્યાં આ સૂત્રાંક કે ગાથાંક વૃત્તિમાં બીજી વખત આવેલો જાણવો.-શોધવો. ૭. જ્યાં સૂત્રોમાં [ ] આ રીતે ચોરસ કીંસ મુકેલા છે તે બે ચોરસ કીંસ વચ્ચેનું લખાણ ગાવ વાળા પાઠોની કરેલ પૂર્તિ દર્શાવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74