Book Title: Agam 09 Anuttaropapatik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ ૩/૧/૧૦ ૧૧૧ ૧૧૨ અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ધન્યની આંખ વીણા કે બદ્રીયકના છિદ્ર કે પ્રભાત કાળના તારા જેવી હતી. ધન્યના કાન મૂળાન્ચીભડાકારેલાની છાલ જેવા હતા. ધન્યનું મસ્તક કોમળ તુંબડુ કે આલુક, સેફાલ જેવું કોમળ હોય અને તડકે સુકવ્યું હોય તેવું હતું. ધન્યમુનિનું શીર્ષ શુષ્ક, રુક્ષ, નિમસિ, માત્ર અસ્થિ, ચમ-નાડીથી ઓળખાતું હતું, માંસ-લોહીથી નહીં. આ પ્રમાણે દરેક અંગના વર્ણનમાં જાણવું. વિશેષ એ - ઉદર, કર્ણ, જીભ, હોઠના વર્ણનમાં ‘અ’િ શબ્દ ન કહેતો, પણ માત્ર ચામડી અને નસો વડે જણાય છે, તેમ કહેવું. [ પ્રમાણે ધન્ય મુનિના શરીરનું સૌંદર્ય કેવું થયું હતું તે કી ધન્યમુનિના પગ-જંઘા-ઉરુ શુક અને રુક્ષ હતા, તેની કેડરૂપી કટાહ માંસ ન હોવાથી ઉંચા, બહાર નીકળતા હતા. પડખાનો ભાગ ઉંચો, ઉદરરૂપી ભાજન પીઠને અડી ગયેલ, પાંસળીરૂપ કડા દેખાતા હતા, અક્ષમૂત્ર માળાની જેમ ગણી શકાય તેવી પૃષ્ઠ કરંડક સંધિ, ગંગાના તરંગરૂપ ઉદરરપ કટકનો વિભાગ, બાહ સુકા સર્ષ જેવી, શીથીલ ચોકડાની જેમ લબડતા અગ્ર હસ્ત, કંપવાતની જેમ કંપતી મસ્તક રૂપ ઘડી, કરમાયેલ મુખકમળ, ઉદ્ભટ ઘડા જેવું મુખ, બુડેલા નયનરૂપ કોશ હતા. આત્મ વીર્ય વડે જ ચાલતા કે ઉભતા હતા, ભાષા બોલું એમ વિચારતા થાકી જતા હતા. કોલસાની ભરેલી ગાડીની જેમ, અંદક મુનિ માફક જાણવું ચાવત રાખથી ઢંકાયેલ અગ્નિની જેમ તપ-તેજ વડે અને તપતેજ લક્ષ્મીથી શોભતા હતા. • વિવેચન-૧૦ : ત્રીજા વર્ગમાં યુનufધુન - દીક્ષા ગ્રહણ સાંભળીને મૂર્હિત થઈ, સાવધાન થયા પછી માતા અને પુત્રની દીક્ષાના નિષેધ અને સમર્થન વિષયક ઉક્તિ-પ્રયુક્તિ. - - મહાબલ-ભગવતી સૂત્રોક્ત. કાવત્ર - શુદ્ધોદનાદિ, સંસ-ખરડાયેલ હાથ વડે દેવાતું, ઉઝિયામિયફેંકી દેવા યોગ્ય, શ્રમણ-નિર્ગુન્ય, અતિથિ-ભોજતકાળે આવેલ, કૃપણ-દરિદ્ર, વનીકયાયક, અમ્યુધિત-સુવિહિત સાધુ જેવી એષણા, પયયયા-પ્રકૃષ્ટ યનવાળા, પયતાગુરુ વડે અનુજ્ઞાત, પઝાહિય-પ્રકર્ષથી સ્વીકારેલ. વમના - શૂન્યચિત સહિત, અકલુષક્રોધાદિ કાલુષ્યરહિત, અવિષાદિ-વિષાદ હિત, અપરિતંતયોગી-અવિશ્રાંત સમાધિ, યણ-પ્રાપ્ત યોગમાં ઉધમ, ઘટણ-અપાતની પ્રાપ્તિ માટે યd, યોગ-મન વગેરે સંયમ વ્યાપાર, હાપજd યથાલબ્ધ, સમુદાન-ભિક્ષા, બિલમિવ-બિલમાં સર્ષ પ્રવેશે તે રીતે. તવ વનાવા - તપ વડે આકારનું સૌદર્ય. [કેવું થયું ?] ગુHી - સૂકી વચા, જરગ્ન-જીર્ણ, સપાન - જોડા, અસ્થિ-હાડકાં, શિરા-નાડી, - X - X - કલધાન્ય વિશેષ, સંગલિય-શીંગ, ફલિકા, તરણ-કોમળ, નવા. મિલાયમાણ-કરમાયેલ, કાકજંધા-વનસ્પતિ વિશેષ, તેની નસો દેખાતી હોય અને સંધિ સ્થાન જાડા હોય અથવા કાગળાની જંઘા, સ્વાભાવિક માંસ, લોહી હિત હોય છે. કાલિપોકાક જેઘા નામક વનસ્પતિની ગાંઢ, ટેણિકાલ-તિક. બોરીકરીલ-બોરના વૃક્ષનો છોડ. પિત્ત - કટીરૂપ પાતળાપણાથી બે અવયવ રૂપાણે. પાઠાંતરથી કટીપટ્ટ કે ઉંટના પગ, ઉંટના પણ બે ભાગરૂપે ઉંચા અને નીચે ધસતા હોય, તેનો જેવો પૂતપ્રદેશ. * * * સુક્કદિય-સુકાયેલ મસક, ભજ્જણય કમલ-ચણાદિ મુંજવાનું ભાજન-ઘડાદિની ઠીકરી તથા ક કોલંબ-વૃક્ષની શાખાનો નમેલો અગ્રભાગ અથવા લાકડાની કથરોટ. કેમકે છાતીના હાડકાં નીચે નમેલા હતા. પાંસુલી-પડખાનાં હાડકાં. સ્વાસ-દર્પણ આકૃતિવાળા ફૂરકાદિ. • x - સ્વાસકાવલી-દેવકુલ ઉપર રહેલ આમલસાર જેવી આકૃતિ. પાણ-ભાજનવિશેષ, મુંડા-ભેંસના વાડા આદિમાં રાખેલ વાડ કે કુંઠા. આવલિ-પંક્તિ. - x - કર્ણ-મુગટ આદિની કાનસ, ગોલક-ગોળ પાષાણાદિ.. ૩ર - હૃદય, ચિત્ત-નૃણ વિશેષ, ક-ખંડ, સાદડી. વ્યંજનક-વાંસનો વીંઝણો, તાલિયંટ-તાલjરવીંઝણો, તેની જેવી પાતળી છાતી. સમી-કોઈ વૃક્ષ, તેના જેવા હાથ. છગણિય-છાણું, વીરા - ઘડો, કુંડિકા-કમંડલ, આદિ જેવી કૃશ ગ્રીવા. હનુય-દાઢી, ચિબુક, અલાળુ-તુંબડું, હકુવ-વનસ્પતિ વિશેષ, અંબગક્રિય-આંબાની ગોઠવી. જલોયબેઈન્દ્રિય જળજંતુ, સિલેસ-પ્લેખણ, ગુલિયા-ગુટિકા, અલક્તક-લાખનો સ. તેના જેવા સુકાયેલા હોઠ. થT - કેરી, પેશિકા-ખંડ, અંબાલક-એક ફળ, માતુલુંગ-બીજોરુ, છિકછિદ્ર, પાસઈયતારિગા-પ્રભાતના તારા જેવા થોડાં તેજવાળા એવા લોચન. મૂલક-મૂળો, વાલુંક-ચીભડું, કારેલૂક-કારેલા, તેની છાલ જેવા પાતળા કાન. • x • આલુક-કંદ વિશેષ • x• સિહાઈય-સિતાલક ફળ વિશેષ - x • આ રીતે પગથી માથા સુધી ધન્યમુનિનું વર્ણન કર્યું. ફરી પણ તેની જેમજ બીજા પ્રકારે વર્ણવે છે - ધન્યમુનિ કેવા થયા ? માંસ અભાવે શુક, ભુખના યોગથી રક્ષ. x - વિષય-વિકૃત, તટી-પડખા, કરાલ-ઉત્ત, માંસ ક્ષીણ થવાથી હાડકાં ઉંચા દેખાતા હતા. કટાહ-કાચબાના પૃષ્ઠ ભાગ જેવા. *X - પૃષ્ઠ-પાછળના ભાગને આશ્રીને, તેમાં રહેલ યકૃત, પ્લીહા આદિ ક્ષીણ થવાથી. મધ્યમાં દુર્બલ હોવાથી ઉદરની અડકેલ. પાંલિ કટક-પડખાનો ભાગ વલયાકાર થઈ ગયો, અક્ષમાળાની જેમ ગણી શકાય તેવા, કેમકે માંસ રતિ હોવાથી અતિવ્યસ્ત હતા. * * * * * કડાલિ-ઘોડાના મોઢાને અંકુશમાં રાખવા માટેનું લોઢાનું ચોકડું. • x • કંપણવાઈઅ-કંપન વાયુ રોગવાળા, વેવમાણીયા-કંપતી એવી. - x - ઉoભડ-વિકરાળ, ઘડાના મુખ જેવું. ઉલ્લુડ-અંદર ઉતરી ગયેલ આંખો. જીવ જીવેણ-જીવના સામર્થ્યથી, શરીર સામર્થ્યથી નહીં. • સૂત્ર-૧૧,૧૨ : [૧૧] તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા. તે કાળે ભગવંત મહાવીર પધાર્યા, "ા નીકળી. શ્રેણિક નીકળ્યો. ધર્મકથા કહી, પદા પાછી ગઈ. ત્યારે શ્રેણિકે ભમહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજીને ભગવંત વંદન-નમન કર્યા. પછી પૂછ્યું - હે ભગવન્! આ ઈન્દ્રભૂતિ આદિ ૧૪,ooo

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21