Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Shwetambar Agam Guna Manjusha
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ -સરળ ગુજરાતી ભાવાર્થ નિર્વાણ વગેરે વર્ણન છે. (૨) અધ્યયન : સુનક્ષત્ર - કામંદી નગરી, ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય. (૩-૪) અધ્યયનો : ઋષિદાસ અને પેહ્લક – રાજગૃહ નગરી, ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય. (૫-૬) અધ્યયનો : રામપુત્ર અને ચંદ્ર – સાકેત નગરી, ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય. (૭-૮ ) અધ્યયનોઃ પૃત્રિમ અને પેઢાલપુત્ર – વાણિજ્યગ્રામ, ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય. (૯) અધ્યયન : પોથ્રિલ – હસ્તિનાપુર, ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય. (૧૦) અધ્યયન : વેહલ – રાજગૃહ નગરી, પિતા દ્વારા દીક્ષા મહોત્સવ, છ માસનો શ્રમણ પર્યાય. 出版 श्री आगमगुणमंजूषा ३१ *** પુ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15