________________
-સરળ ગુજરાતી ભાવાર્થ
નિર્વાણ વગેરે વર્ણન છે.
(૨) અધ્યયન : સુનક્ષત્ર - કામંદી નગરી, ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય. (૩-૪) અધ્યયનો : ઋષિદાસ અને પેહ્લક – રાજગૃહ નગરી, ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય. (૫-૬) અધ્યયનો : રામપુત્ર અને ચંદ્ર – સાકેત નગરી, ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય. (૭-૮ ) અધ્યયનોઃ પૃત્રિમ અને પેઢાલપુત્ર – વાણિજ્યગ્રામ, ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય. (૯) અધ્યયન : પોથ્રિલ – હસ્તિનાપુર, ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય.
(૧૦) અધ્યયન : વેહલ – રાજગૃહ નગરી, પિતા દ્વારા દીક્ષા મહોત્સવ, છ માસનો શ્રમણ પર્યાય.
出版
श्री आगमगुणमंजूषा ३१
*** પુ