Book Title: Adhyatmasara Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 2
________________ શ્રી અધ્યાત્મસાર ભાવાનુવાદ Jain Education International સંપાદક : સુનંદાબહેન વોહોરા સાચી ચિત્તશુદ્ધિ સમ્યક્ત્વ વિના સંભવતી નથી. દાનાદિ ધર્મો પણ સમ્યક્ત્વનો સહકાર પામીને જ મુક્તિ પદને પમાડી શકે છે. અનંતશઃ વંદન હો, સંસાર સુખથી વિરાગ જન્માવતા એ સમ્યક્ત્વને For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 490