________________
શ્રી અધ્યાત્મસાર
ભાવાનુવાદ
Jain Education International
સંપાદક :
સુનંદાબહેન વોહોરા
સાચી ચિત્તશુદ્ધિ સમ્યક્ત્વ વિના સંભવતી નથી. દાનાદિ ધર્મો પણ સમ્યક્ત્વનો સહકાર પામીને જ મુક્તિ પદને પમાડી શકે છે. અનંતશઃ વંદન હો, સંસાર સુખથી વિરાગ જન્માવતા એ સમ્યક્ત્વને
For Private & Personal Use Only
www.jainelibrary.org