________________
१०
આનું ટાઈપસેટિંગનું કાર્ય અત્યંત ઝડપથી વિરતિ ગ્રાફિસવાળા અખિલેશભાઈ મિશ્રાજીએ કર્યું છે : મૂળ આદરિયાણાના વતની અને હમણાં અમદાવાદમાં વસતા જિતેન્દ્રભાઈ મણિલાલ મોતીચંદ સંઘવી આ ગ્રંથના પ્રકાશનમાં અનેક રીતે ઉપયોગી થયા છે. તેમને પણ ધન્યવાદ.
આ ગ્રંથ આજે પ્રભુના કરકમળમાં અર્પણ કરીને ધન્યતા અનુભવું છું. સુરેલ (વાયા-વિરમગામ) પૂજ્યપાદાચાર્યદેવશ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વર પટ્ટાલંકારપૂજ્યપાદાચાર્યદેવશ્રીમદ્વિજયમેઘસૂરીશ્વરશિષ્યપૂજ્યપાદસદ્ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય
(તાલુકો-પાટડી) (જિલ્લો-સુરેન્દ્રનગર) પિન-૩૮૨૭૮૦
ભાદ્રપદ શુક્લ-અષ્ટમી શુક્રવાર તા. ૨૦-૯-૨૦૦૭