SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ १० આનું ટાઈપસેટિંગનું કાર્ય અત્યંત ઝડપથી વિરતિ ગ્રાફિસવાળા અખિલેશભાઈ મિશ્રાજીએ કર્યું છે : મૂળ આદરિયાણાના વતની અને હમણાં અમદાવાદમાં વસતા જિતેન્દ્રભાઈ મણિલાલ મોતીચંદ સંઘવી આ ગ્રંથના પ્રકાશનમાં અનેક રીતે ઉપયોગી થયા છે. તેમને પણ ધન્યવાદ. આ ગ્રંથ આજે પ્રભુના કરકમળમાં અર્પણ કરીને ધન્યતા અનુભવું છું. સુરેલ (વાયા-વિરમગામ) પૂજ્યપાદાચાર્યદેવશ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વર પટ્ટાલંકારપૂજ્યપાદાચાર્યદેવશ્રીમદ્વિજયમેઘસૂરીશ્વરશિષ્યપૂજ્યપાદસદ્ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય (તાલુકો-પાટડી) (જિલ્લો-સુરેન્દ્રનગર) પિન-૩૮૨૭૮૦ ભાદ્રપદ શુક્લ-અષ્ટમી શુક્રવાર તા. ૨૦-૯-૨૦૦૭
SR No.032103
Book TitleAcharang Sutram
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Bhojak, Jambuvijay
PublisherSiddhi Bhuvan Manohar Jain Trust
Publication Year2008
Total Pages472
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy