Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 117
________________ યાત્રાળુઓએ તીર્થયાત્રામાં પાળવાના સામાન્ય નિયમો ૧ તીર્થસ્થાનમાં જઈ તીર્થનાં દર્શન, પૂજા, ભક્તિ વગેરેમાં ખૂબ તલ્લીન થવું. ૨ તીર્થસ્થાનમાં સ્નાત્ર પૂજા, અભિષેક, મેટીપૂજા, આંગી, વરઘોડે તથા અઠ્ઠાઈમહત્સવ આદિથી યથાશક્તિ પ્રભુ - ભક્તિ કરવી અને કરાવવી. - ૩ ગુરુમહારાજને હંમેશાં વંદન કરવું. ૪ તીર્થ નિમિત્ત ઓછામાં ઓછો એક ઉપવાસ કર. પ સચિત્ત (સજીવ) ભોજનને ત્યાગ કરે. ૬ રાત્રિભેજન તથા અભક્ષ્ય-ભક્ષણને ત્યાગ કરે. ૭ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૮ ભૂમિશયન કરવું. ૯ શક્તિ અનુસાર વ્રત–નિયમ લેવા અને તેનું પાલન કરવું. ૧૦ જ્ઞાનદાન, સુપાત્રદાન અને અનુકંપાદાન આપવું. ૧૧ સમી બંધુઓની ભક્તિ કરવી. ૧૨ સવારે તથા સાંજે પ્રતિક્રમણ (સંધ્યાવંદનાદિ, સામા યિક, કાયેત્સર્ગ તથા ધ્યાન કરવું. ૧૩ તીર્થની આશાતના ન કરવી.

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140