Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 139
________________ મુનિરાજ શ્રીજય'તવિજયજીકૃત તીર્થંવનનાં બે સુંદર ઐતિહાસિક ગ્રંથા આબુ વિખ્યાત જૈન મંદિશની સંપૂર્ણ માહિતી આપતા ગ્રંથ. તીર્થના યાત્રાળુને અને દઅેક પ્રવાસીને જરૂરી દરેક પ્રકારની હકીકત આ ગ્રંથમાં આપવામાં આવી છે. ગ્રંથમાં ભિન્ન ભિન્ન દસ્યાનાં ૭૫ સુંદર ચિત્રા આપવામાં આવ્યાં છે. ગ્રંથ હિન્દી તથા ગુજરાતી બન્ને ભાષામાં જુદો જાદો છપાયેલ છે. મૂલ્ય : અઢી રૂપિયા મારવાડના લુપ્ત થતા એક પ્રાચીન જૈન તીર્થનો સચિત્ર પરિચય આ હમ્મીરગઢ નાની પુસ્તિકામાં આપવામાં આવ્યા છે મૂલ્ય : છ આના શ્રી યશેાવિજય જૈન ગ્રંથમાળા ગાંધીચાક : ભાવનગર (કાઠિયાવાડ) સારી મુદ્રણાલય, અમદાવાદ.

Loading...

Page Navigation
1 ... 137 138 139 140