________________
મુનિરાજ શ્રીજય'તવિજયજીકૃત તીર્થંવનનાં બે સુંદર ઐતિહાસિક ગ્રંથા
આબુ વિખ્યાત જૈન મંદિશની સંપૂર્ણ
માહિતી આપતા ગ્રંથ. તીર્થના યાત્રાળુને અને દઅેક પ્રવાસીને જરૂરી દરેક પ્રકારની હકીકત આ ગ્રંથમાં આપવામાં આવી છે. ગ્રંથમાં ભિન્ન ભિન્ન દસ્યાનાં ૭૫ સુંદર ચિત્રા આપવામાં આવ્યાં છે. ગ્રંથ હિન્દી તથા ગુજરાતી બન્ને ભાષામાં જુદો જાદો છપાયેલ છે.
મૂલ્ય : અઢી રૂપિયા
મારવાડના લુપ્ત થતા એક પ્રાચીન જૈન તીર્થનો સચિત્ર પરિચય આ
હમ્મીરગઢ
નાની પુસ્તિકામાં આપવામાં આવ્યા છે
મૂલ્ય : છ આના
શ્રી યશેાવિજય જૈન ગ્રંથમાળા ગાંધીચાક : ભાવનગર (કાઠિયાવાડ)
સારી મુદ્રણાલય, અમદાવાદ.