Book Title: Abhinav Hem Laghu Prakriya Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ પૂ. આગમેદારક આ. દેવ શ્રી આનંદસાગર સૂરિજી મ. સા. પીડ 125459, 99 ગાથા છે મુદ્રક જ જય જલિયાણ પ્રિન્ટર્સ સુતરીયા કે. સેન્ટર દિપક ટોકીઝ પાસે, જામનગર પ્રકાશક : અભિનવ શ્રુત પ્રકાશન પ્રવિણચંદ્ર જે. મહેતા જેસંગ નિવાસ” હેડ પોસ્ટ ઓફિસ પાસે. જામનગર પ્રકાશકનું નિવેદન લગભગ હજાર વર્ષ પૂર્વે પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે રચેલ સિદ્ધહેમ વ્યાકરણને, લગભગ સવા ત્રણ વર્ષ પુર્વે પ્રક્રિયા રૂપે ફેરવ્યા પછીનું સંદર્ભ-વિવરણ સહિતનું આ પ્રથમ ગુજરાતી પ્રકાશન છે. જે ફિલોસોફી સાથે ગ્રેજ્યુએટ થયેલા અમારા પૂજ્ય મુનિરાજ શ્રી સુધર્મ સાગરજી મ.સા.ની અનન્ય પ્રેરણા-અંત:કરણપૂર્વકની ભાવના લાગણી તથા તેમના શિષ્ય પૂ. મુનિ દીપરત્નસાગરજીની મહેનતનો પરિપાક છે. પ્રથમ ત્રણ ભાગના પ્રકાશન બાદ ખૂબજ સુંદર અભિપ્રાય અને સહકાર મળતા ટ્રેક સમયમાં ચોથો અને છેલો ભાગ રજુ કરતાં અમે ખૂબજ આનંદ અનુભવીએ છીએ. આ સાથે સમગ્ર ગ્રન્થ પ્રકાશન સમાપ્ત થાય છે ત્યારે આ વ્યાકરણના અભ્યાસથી પદ સિદ્ધનું શુદ્ધ જ્ઞાન પામી શાસ્ત્રના અર્થની વિચારણા-ચિંતન, મનન દ્વારા પરંપરાએ શાશ્વત સુખને પામે એજ શુભેરછા. પુસ્તક પ્રકાશનમાં અત્યંત ઉપયોગી બનેલા અને તન મન ધનથી સહકાર આપનારા શ્રી કાંતિભાઈ-હર્ષદભાઈ વિરૂભાઈ, વહીવટ કાર્યવાહીમાં મદદરૂપ બનેલા મહેન્દ્રભાઈ તથા અમરીષભાઇ, ઉદાર હાથે ફાળો આપનાર શ્રી જામનગર જૈનસંઘ સમસ્તના આભારી છીએ. આ સમગ્ર ચેથા ભાગના કાગળના દ્રવ્ય સહાયક શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘ-જામનગર ના આભાર સહ પ્રવિણચંદ્ર જે. મહેતા અભિનવ શ્રુત પ્રકાશન વતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 254