Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
ભાવધારા (લેશ્યા) અનુસાર આભામંડળ બદલાય છે અને લેસ્યા-ધ્યાનું દ્વારા આભામંડળને બદલવાથી ભાવધારા પણ બદલાઈ ય છે, આ દષ્ટિએ લેશ્યા ધ્યાનું અથવા ચમકતા ર'ગાનું ધ્યાન બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આપણી ભાવધારા જેવી હોય છે તેવું જ માનસિક ચિંતન તથા શારીરિક મુદ્રાઓ અને ઇગિત તથા "ગુ.સ"ચાલન હોય છે. ક્રોધની મુદ્રામાં રહેનાર વ્યક્તિમાં ક્રાધ પ્રગટ થવાની સંભાવના વધી જાય છે. ક્ષમાની મુદ્રામાં રહેનાર વ્યક્તિ માટે ક્ષમાની ચેતનામાં જવાનું સરળ થઈ પડે છે. આ જોતાં લેણ્યા-ધ્યાનની ઉપયોગિતા વધી ય છે.
પ્રસ્તુત પુસ્તકની પ્રેસકાપી તૌયાર કરવાના શ્રમ-સાધ્ય કાય માં તથા સંપાદનમાં મુનિ દુલહરાજ છએ ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું' છે, તે માટે એમને ધન્યવાદ આપું છું'.
પાઠકગણે હમણાં પ્રકાશિત થતા ધ્યાન સંબંધી ગ્રન્થા પ્રત્યે જે લાગણી પ્રદશિત કરી છે, જે અભિરુચિથી તે વાંચીને તેના આધારે પ્રયોગ માટે પ્રયતના કર્યા છે એનાથી આ ક્ષેત્રમાં ઉજજવળ શકયતાઓ ઉત્પન્ન થઈ છે, હુ' શુભકામના કરું છું કે જન-જનમાં અધ્યાત્મની ભાવના જગે, પ્રત્યેક વ્યક્તિ પોતાના અસ્તિત્વને જુણે -સમજે.
આચાર્ય" કવર પ્રતિ હું શ્રાદ્ધા-પ્રત પ્રણામ કરુ છું અને કામના કરું છું' કે તેએાની માગ કશ નમાં સમગ્ર માનવજૂતિના પથ પ્રકાશિત બને. . આભામ'ડળ પ્રાણીનું લક્ષણ છે. એટલું વિલક્ષણ કે અપ્રાણીમાં તે હેતું નથી. આભામંડળ અપ્રાણીમાં પણ હોય છે પણ તે પ્રાણીના આભામ'ડળની જેમ પરિવર્તનશીલ નથી હોતું. | પ્રેક્ષા-ધ્યાનની પદ્ધતિમાં આ આભામંડળ અથવા લેસ્યાની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે,
| ગુજરાતી વાચંકાએ પ્રેક્ષા-ધ્યાનના સાહિત્ય પ્રતિ જે સુરુચિ દર્શાવી છે તે સ્વયંભૂ શુભ છે, જેન વિશ્વભારતી
યુવાચાર્ય મહાપ્રજ્ઞા લાડતું' ૧૫-૪-૧૯૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.on

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 220