Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તુતિ શરીર, મન અને ચિત્ત-ત્રણેને અન્યોન્ય ગાઢ સંબંધ છે. શરીર પૌદ્ગલિક પરમાણુઓની એક અદ્ભુત રચના છે. મન એનાથી પણ અમે પરમાણુ-સુ'રચના છે. ચિત્ત ચેતનાના એક સ્તર છે, જે આ શરીર અને મનની સાથે કાર્ય કરે છે. ચિત્ત અપૌલિક (અભૌતિક) છે, એટલે તેમાં કોઈ રંગ નથી હોતા, શરીર અને મન પૌગલિક (ભૌતિક) છે. પુદ્ગલનું લક્ષણ છેવો", "ધ, રસ, અને સ્પર્શ યુક્ત હાવું" કાઈ પણ પરમાણુ વર્ણ , ગ'ધ, રસ અને સ્પર્શ વિનાના હાતા નથી. જોકે શરીર અને મન પૌગલિક છે, છતાં પણ સાપેક્ષતાના સત્રથી સંકળાયેલા હોવાથી એકબીજાથી પ્રભાવિત થાય છે. પરમાણુતા ચાર ગુણામાંથી ૨‘ગ ચિત્તને સહુથી વધુ પ્રભાવિત કરે છે. આપણુ” ચિત્ત ના ડીત ત્રમાં ક્રિયા શીલ રહે છે અને એનું મુખ્ય કેન્દ્ર છે મસ્તિષ્ક. તે અતજગતમાં સક્ષમચેતના સાથે જોડાયેલું છે. ત્યાંથી તેને ગતિશીલતા માટેના આદેશા-સૂચના મળ્યા કરે છે અને બાહ્ય જગતમાં તે પોતાના પ્રતિબિંબરૂપ આભામંડળ સાથે જોડાયેલું હોય છે. જેવું ચિત્ત હેાય છે તેવું આભામ'ડળમાં હોય છે. અને જેવું" અભિામડળ હોય છે તેવું ચિત્ત હેાય છે. ચિત્તને જોઈને આભામંડળને જુણી. શકાય છે. અને આભામંડળને જોઈને ચિત્તને જાણી શકાય છે. ચિત્ત નિર્મળ હિાય તા આભામંડળ નિર્મળ હેાય અને ચિત્ત મલિન હાય તો આભામંડળ પણ મલિન હેાય છે. - આપણા શરીરની ચાપાસ પ્રકાશનું એક લય હોય છે. તે સૂમ તરગાની જાળ જેવું' કે રૂના સૂક્ષ્મ તતએના ગુચ્છ જેવું હોય છે. તે ઉપરનીચે, ડાબે-જમણે–ચારે બાજુ ફેલાયેલું હોય છે. જેવી ભાવધારા હેાય તેવુ તેનુ' સ્વરૂપ બની ન્ય છે. તે એકસરખું નથી રહેતું', બદલાતું રહે છે. નિર્મળતા, મલિનતા, સકાચ અને વિકાસ—આ બધી અવસ્થાએ તેમાં બનતી. રહે છે. એના માધ્યમથી ચેતનાનાં પરિવત ન જાણી શકાય છે, શરીર અને મનના સ્તરે બનનારી ઘટનાએ જાણી શકાય છે. બ્યુલ શરીરની ઘટનાઓ પહેલાં સૂક્ષ્મ શરીરમાં બને છે. તેનું પ્રતિબિબ આભામ'ડળ પર પડે છે. એના અભ્યાસથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓની જુણકારી પ્રાપ્ત કરી શકાય છે. રાગ અને મૃત્યુ સ્વાથ્ય અને જીવને આદિ અનેક વસ્તુઓ વિશે ભવિષ્યવાણી કરી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 220