Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
આરસીતીર્થ આરાસણ
૨૫. પાર્શ્વનાથ ભગવાનના રંગમંડપનો સભામંદારક જાતિનો કોટક : (આ સં. ૧૧૬૧ / ઈસ. ૧૧૦૫). ૨૬. પાર્શ્વનાથ ભગવાનના ચતુર્વિશતિ જિનાલયની પૂર્વ બાજુની પટ્ટશાલામાં આવેલ ભદ્રપ્રસાદનું અલંકૃત
દ્વાર અને સ્તંભો : (આ સં. ૧૧૬૧ | ઈસ. ૧૧૦૫). ૨૭. પાસિલમંત્રીએ કરાવેલ નેમિનાથ જિનાલયનો મૂલપ્રાસાદ : (આ૦ ઈસ૧૧૩૫).. ૨૮. નેમિનાથ ભગવાનના મૂલપ્રાસાદનું ૧૭મા શતકનું તેમ જ પશ્ચિમ બાજુની ૧૩મા શતકના ઉત્તરાર્ધની
દેવકુલિકાનું શિખર. ૨૯. નેમિનાથ જિનાલયનો શ્રાવિકા હાંસી નિમપયિત મેઘનાદ મંડપ : (આ ઈ. સ. ૧૧૩૭). ૩૦. નેમિનાથ મેઘનાદમંડપનો સભામંદારક જાતિનો કોટક : (આ૦ ઈ. સ. ૧૧૩૭). ૩૧. નેમિનાથ મંદિરના બલાનકના ઉપલા માળની એક છત (ઈસ્વીસનની ૧૨મી શતાબ્દી). ૩૨. સંભવનાથ(મૂળ શાંતિનાથ)ના મંદિરના મૂળપ્રાસાદનું શિખર : (ઈસ્વીસનના ૧૩મા શતકનો પૂર્વાર્ધ).
૧. આરાસણ (કુંભારિઆ) : નેમિનાથ જિનાલય (આ ઈસ૧૧૩૫ થી ઈ. સ. ૧૨૮૨).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54