Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 22
________________ આરસીતીર્થ આરાસણ ૧૭ ૬. મહાવીરસ્વામીના મંદિરની છચોકીની પૂર્વ-બાજુની વેદીપીઠ (આ સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). ૭. મહાવીરસ્વામીના મંદિરની ચોકીનું રંગમંડપમાંથી દશ્ય : (આ. સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). ૮. મહાવીર સ્વામીના મંદિરની ચોકીનું બીજું દશ્ય. ૯. મહાવીરસ્વામીના મંદિરની ચોકીની મુખચોકીનો પદ્મનાભ જાતિનો વિતાન : (આ. સં. ૧૧૧૮ | - ઈ. સ. ૧૦૬૨). ૧૦. મહાવીરસ્વામીના મંદિરની ચોકીમાં ગૂઢમંડપના દ્વાર ઉપરનો નાભિચ્છેદ જાતિનો વિતાન : (આ સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). ૧૧. મહાવીરસ્વામીના મંદિરના રંગમંડપના પૂર્વ ભદ્રના સ્તંભો પરનું તોરણ : (આ. સં૧૧૧૮| ઈસ. ૧૦૬૨). ૧૨. મહાવીરસ્વામીના મંદિરના રંગમંડપનો કર્ણવિતાન : (આ સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). ૧૩. મહાવીરસ્વામીના મંદિરનો રંગમંડપનો સભામંદારક જાતિનો કોટક (મહાવિતાન) : (આ. સં. ૧૧૧૮ || ઈ. સ. ૧૦૬૨). ૧૪. મહાવીરસ્વામીના મંદિરમાં રંગમંડપ અને પૂર્વ બાજુને સાંધતા વિતાનોમાંનો એક રૂપમંડિત, ખંડદાર, સમતલ જાતિનો વિતાન : (આ. સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). ૧૫. મહાવીરસ્વામીના મંદિરમાં અગ્નિકોણની સમવસરણ-કુલિકાના પૂર્વના દ્વારે ગોઠવેલું આરસનું - તોરણ : (આ૦ ઈસ્વીસનની ૧૨મી શતાબ્દી). ૧૬. શાંતિનાથ (મૂળ આદિનાથ) ભગવાનના મૂલપ્રાસાદનું શિખર : (આ ઈ. સ૧૭૮૨). ૧૭. શાંતિનાથ (મૂળ આદિનાથી ભગવાનની ચોકીના મોવડના ચાર કોરણીયુકત સ્તંભો : (આ. ઈ. સ૧૮ર). ૧૮. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનની કચોકીના સ્તંભોનું બીજું દશ્ય. ૧૯. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનની છચોકીનો પદ્મક વિતાન : (આ૦ ઈ. સ. ૧૦૮૨). ૨૦. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનની ચોકીમાંથી દેખાતું રંગમંડપનું દશ્ય : (આ૦ ઈસ. ૧૮૮૨). ૨૧. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનના રંગમંડપના કરોટકના ખેંચેલ ભાગને તળિયે કંડારેલ કલ્પવલ્લી : (આ૦ ઈસ૧૯૮૨). ૨૨. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનના રંગમંડપના સભામંદારક જાતિના કરોટકનું પ્રલમ્બ લમ્બન : (આ. ઈસ. ૧૦૮૨). ૨૩. પાર્શ્વનાથ ભગવાનની ચોકીની પૂર્વ તરફનો ખત્તક : (આ સં. ૧૧૬૧ | ઈસ. ૧૧૦૫). ૨૪. પાર્શ્વનાથ ભગવાનનો રંગમંડપ : (આ. સં. ૧૧૬૧ | ઈસ. ૧૧૦૫). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54