Book Title: Aajno Yathartha Marg Bhudan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ અચ સામુદાયિક પદયાત્રાના કારણે તમારામાં ઘણું નિર્ભયતા આવશે. અનભ થશે, લોકોને સંપર્ક થશે. લેકોને ઉપાગી થવા માટે ભૂદાનના કાર્યકર્તાઓને ખેતી, આરોગ્ય, અર્થકારણ વગરે બીજા ઘણા વિષયોને. અભ્યાસ હેવો જરૂરી છે. તેથી કામ સારી રીતે થશે. અનુભવોથી વધુ જ્ઞાન મળે છે આજે તમે પદયાત્રાનાં ભાઈબહેનોએ પિતપોતાના જે અનુભવો કહ્યા તે જોતાં એમ લાગે છે કે, કંઈક અદ્દભુત થઈ રહ્યું છે. જૂના વખતમાં પરિવાજ હતા તે વખતેવખત વિચારની આપ-લે કરતા. બૌદ્ધ જૈન, સાંખ્ય વગેરેમાં આવા પરિવ્રાજકની પરંપરા હતી. એક આચાર્યની નીચે થેડા ભિક્ષકે રહેતા હતા પણ જ્યારે આચાર્યમાં શિથિલતા આવતી ત્યારે એ સંઘે તેજહીન થતા, આ પણ એક ન સંધ છે. આમાં વિશેપતા એ છે કે દરેક યાત્રી-ટુકડી પદયાત્રા કરીને પાછી આવે છે, પિતાના અનભવ કહે છે અને વિચારોની આપ-લે કરે છે. મને લાગે છે કે સેંકડો. પુસ્તકે વાંચવા કરતાં આવા અનુભવે તમે કહે છે તેમ વધુ જ્ઞાન આપે છે. પુસ્તકમાં તે ઘણે ભાગે કલ્પનાઓ હેય છે. જે ધર્મવિચાર આજે ચાલી રહ્યો છે તેની અથડામણુ જૂના વિચારો સાથે થશે. કેઈ દિવસ એવું નથી થયું કે જૂના વિચારેએ લડાઈ ન કરી હોય તેમ તમારે પણ લડાઈ કરવી પડશે. વખત આવ્યે સરકારને પણ વિધ ક પડશે. તમે બધા પવિત્ર સંકલ્પ માટે ભેગા થયા છે તે માટે હું મારા. મનમાં જ આભાર માનું છું, એને સંધરીને જ જાઉં છું. વિનોબાજીએ જે પવિત્ર સંકલ્પ કર્યો છે તેમાં સમયને સંકેત છે, તે પૂરેપૂરે સમજવો જોઈએ. માનવતાનું કલ્યાણ થાય એની એમાં દષ્ટિ રહી. છે. તેમને ૧૯૫૭ સુધીમાં જમીન મળે કે ન મળે એ પ્રશ્ન નથી. ગાંધીજીએ ૧૯૨૨માં કહેલું કે, “સૂતરના તાંતણે સ્વરાજ લેશું.” એ પૂછ્યું કે, “ક્યાં છે તમારું સ્વરાજ?” તે તેમણે ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસમાં જવાબ આપે કે, “સૂતરના તાંતણે સ્વરાજ સાચું, પણ તમે. સૂતરને તાંતણે કાઢ્યો છે?” જ્યાં લગી આતમા તત્વ ચિને નહીં ત્યાં લગી સાધના સર્વ જૂદી” વાળી પેલી કડીની જેમ તમે જ્યાં લગી સૂતરના તાંતણાનો આત્મા સમજે નહીં, એ મુજબ કામ કરે નહીં, એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6