Book Title: Aajno Yathartha Marg Bhudan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ * દર્શન અને ચિંતન મહેનત કરે તે પાકે. ભૂમિ જેના હાથમાં હશે તેને તે ભારરૂપ થશે, સિવાય કે તેને તે ઉપયોગ કરે1 ભૂમિ એ નક્કર વસ્તુ છે. તેની સાથે સંપત્તિના, બુદ્ધિતા ઉપયાગ હાય. બુદ્ધિ એટલે શું ? બુદ્ધિ એટલે સમજણુ, તેને ઉપયોગ કરે તે જ કંઈક નિર્માણ થાય. ધનને અથ વિનાષ્ઠાએ સ્પષ્ટ કર્યો છે. ાન એટલે એક આપે અને ખીજો લે એમ નહી પણ સમાનપણે જીવવાને અધિકાર મેળવવા તે. ’ < દુનિયાના કાઈ દેશમાં કાઈ ને આ વિચાર સૂઝયો છે? ત્યાં તે હુંસાતુંસી ચાલે છે. સુએઝના પ્રશ્ન આવ્યા અને તરત જ યુદ્ધની તૈયારી થઈ અને ખંજર ખખડવા માંડયાં ! દેશમાં જાગૃતિ હિંદુસ્તાનમાં હવે ગરીબી અને અમીરી સાથે સાથે નહીં ચાલી શકે. જેમ જેમ ગરીબે, આદિવાસી, ભીલે વગેરે જાગતા જશે તેમ તેમ ક્રાંતિ ઝડપી બનશે. જ્યાં જ્યાં ગરીબી વધારે છે ત્યાં ત્યાં જાગૃતિ વધુ. આવશે. તે જાગૃતિને યોગ્ય રસ્તે વાળવાના ભૂદાન એક માર્ગ છે. તેમાં ગરીખીની વહેંચણી નથી થતી, પણ બીજાના દુઃખના ભાગીદાર થવાના અવસર પ્રાપ્ત થાય છે. ગરીબ માણુસમાં ઘણી વાર સાત્વિક મન હોય છે. તેના પર ભાર પડે છે, એ રીતે નહી પણ સહજ રીતે ભૂદાનની આ વાત તેમને સમજાવવી જોઈ એ. તેઓ બીજા ગરીએની સ્થિતિ જાણે છે એટલે તેઓ સાચી રીતનું દાન આપે છે. ગાંધીજી કહેતા કે, ‘ કરોડપતિના દાન કરતાં મારે મન ગરીબની કાડીનું દાન મોટું છે.' રવિશ'કર મહારાજ ઘણી વાર કહે છે, ‘જ્યારે ગરીમાનાં દાનની નદી વહેશે ત્યારે પૈસાદારરૂપી ભેખડે તે આપોઆપ કાંસાઈ પડશે.’ લોકાનાં મનમાં વિચાર થઈ રહ્યો છે કે, આપણે દાન ક્યાં કરવું ? આપણે કહીશું કે માણસે જીવતા રહે ત્યાં! પાંજરાપોળ તા ઘણી છે પણ માણસાળા કાં? આનો અર્થ એમ નથી કે પશુપક્ષીઓ પર ધ્યાન રાખવી. આજે પ્રથમ માણસને પ્રશ્ન સામે છે. પહેલાં યજ્ઞામાં ઘી હોમાતાં, આ સમાજીએ યજ્ઞાને બદલે હવનમાં ઘી હોમાવાં શરૂ કર્યો. આથી સ્વામી રામતીર્થે એક વાર કહેલું કે તેને ખલે માણસના જારમાં ઘી જાય તેમ કરવું આજના પ્રશ્નોને લઈ ને ચાલતા દાનના યથાય ભાગ છે. જોઈએ. Jain Education International . યજ્ઞમાં ને હવનમાં ઘી હામાય છે ભૂમિદાન એ For Private & Personal Use Only " www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6