Book Title: Aajno Aapno Padkar
Author(s): Kumarpal Desai
Publisher: Vishva Vikas Trust

View full book text
Previous | Next

Page 26
________________ સંપાદન અન્ય સાથે * જયભિખ્ખું સ્મૃતિગ્રંથ (1970) " કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ (1979) * શબ્દશ્રી (1980) * સૌહાર્દ અને સહૃદયતા (2001) * ચંદ્રવદન મહેતા નાટ્યશ્રેણી ભાગ 1થી 5 (2002-2006) * સવ્યસાચી સારસ્વત (2007). અનુવાદ નવવધુ આફ્રિકન લેખકે ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) (2000) પ્રકીર્ણ અબોલની આતમવાણી (1968) * અહિંસાની યાત્રા (2002). * તૈલોક્યદીપકશ્રી રાણકપુર તીર્થ (2007) “ વર્તમાન સમયમાં જૈનતત્ત્વદર્શનની પ્રસ્તુતતા (2009) હિંદી પુસ્તકો જિડ%ફ્રેંદ્રઢંદ્ર : ઈંદ્ઘ ૐાદર ઈંદ્રકદ્ર (1998) * ધ્વદદ્ધજ રુદ્ર, દઝઈ જદ્ધ % (2002) * ઠંડક્ટ્રદ્ધદ્ર % (2007) * ઢ૯ઝલંઝાદ્રહ્મદંર જ રૂજ રૂદ્રહ્મકર (2007) * દ્રજદ્રહ્મજાવું દૈૐદ્ધક્ક જ દૈદ્ધક્ક દ્ધ દમૈદ% * હૈંઇદ્ધક્ક ઇસ્કૂલ ઈલઉં ? કદ્રાઁ 1-2 અંગ્રેજી પુસ્તકો * Kshamapana (1990) * Non-violence : A Way of Life (Bhagwan Mahavir) (1990) Glory of Jainism (1998) Stories From Jainism (1998) * Essence of Jainism (2000) The Value and Heritage of Jain Religion (2000) * Role of Women in Jain Religion (2000) * A Pinnacle of Spirituality (2000) The Timeless Message of Bhagwan Mahavir (2000) * Vegetarianism (2000). A Journey of Ahimsa (2002) * Our life in the context of five Anuvrat and Anekantwad (2002) Influence of Jainism on Mahatma Gandhi (2002) * Tirthankara Mahavir (2003) * Trailokyadeepak Ranakpur Tirth (2007). Jainism : The Cosmic Vision (2008) The Brave Hearts (2009) પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ - શ્રી મણિલાલ પ્રજાપતિ જૈન ધર્મ અને દર્શનનાં અહિંસા, અનેકાન્તવાદ, સ્યાદ્વાદ વગેરે તત્ત્વોથી. અનુપ્રાણિત: માંગલ્ય-પથપ્રેરક સાહિત્યના સર્જક પિતા જયભિખ્ખું (1908-1969)ની અણમોલ સાંસ્કૃતિક વિરાસતને ઉજમાળનાર તથા પિતાશ્રીએ પોતાના અવસાનના પ્રાય: એકાદ માસ પૂર્વે લખેલી રોજનીશીમાં પરિવાર માટે આપેલ વિદાયસંદેશનું અંતિમ વિધાન ‘સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું ને જિંદગીની બુનિયાદ તરીકે સ્વીકારીને તેનું અણિશુદ્ધ નિર્વહણ કરનાર તેમ જ ગુજરાતી ભાષા-સાહિત્યના દીપસ્તંભ સમાન સર્જકો સર્વશ્રી મધુસૂદન પારેખ, અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, નગીનદાસ પારેખ, યશવંત શુક્લ, ઉમાશંકર જોશી, પ્રબોધ પંડિત વગેરેને પોતાના ગુરુજનો તરીકે મેળવીને તેમનું શિષ્યત્વ ચરિતાર્થ કરી રહેલ કુમારપાળ દેસાઈ (1942) ભારતીય અસ્મિતાનું એક ગૌરવ શિખર છે. તેમણે શબ્દબ્રહ્મની ઉપાસના થકી સાહિત્ય ચરિત્ર, વિવેચન, સંશોધન, કથા, અનુવાદ, સંપાદન, બાળસાહિત્ય વગેરે), ધર્મદર્શન, શિક્ષણ, પત્રકારત્વ, રમતગમત વગેરે ક્ષેત્રોને પોતાનાં પ્રાણવતાં અને મૂલ્યનિષ્ઠ પ્રકાશનોથી સમૃદ્ધ કર્યા છે. તેમણે ઐતિહાસિક અને ધાર્મિક કથાન કો-ચરિત્રોનું અધ્યયન-દોહન કરીને - ‘ઇતિહાસપુરાણાભ્યાં વેદાર્થમ્ ઉપનૃહયેત્ - ઇતિહાસ દ્વારા જીવનના રહસ્યજ્ઞાનને' રસળતી અને પ્રવાહી શૈલીમાં ઉદ્દઘાટિત કરી આપીને માનવસમાજની મોટી સેવા કરી છે - કરી રહ્યા છે. અહીં તેમનું સ્વધર્મના પાલનમાં પ્રતિબદ્ધ અધ્યાપક અને સંશોધકનું પાસું સ્વત: ઉજાગર થતું જોવા મળે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ'માં પૂર્ણત: પ્રતિબદ્ધ અને સમર્પિત ભાવે સેવાઓ આપતાં તેના પયાંય બની રહેલા કુમારપાળભાઈ આ દ્વારા પ્રકાશિત “ગુજરાતી વિશ્વકોશ'ના મુખ્ય સંપાદક તથા પોતાના ગુરુ સ્વ. ડૉ. ધીરુભાઈ ઠાકરનાં સ્વપ્ન સાકાર કરવામાં તેમનો પડતો બોલ ઝીલીને આ ટ્રસ્ટને સાહિત્યિક - સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના જીવંત કેન્દ્રમાં પરિવર્તિત કરીને ભારતીય-ભાષાસાહિત્યના વિશ્વકોશ કાર્યાલયમાં આ કાર્યાલય ટ્રસ્ટને એક ઉદાહરણ સ્વરૂપ સંસ્થા તરીકે પ્રસ્થાપિત કરી આપી છે. જેમાં અહીં આપણને તેમનાં વહીવટીય કોઠાસૂઝ, સંકલ્પશક્તિ અને કઠોર પુરુષાર્થનાં અનેરાં દર્શન થાય છે. પોતાનાં સેવા કાર્યોની સુવાસ, જનસમુદાયનો પ્રાપ્ત કરેલો વિશ્વાસ અને સર્જક - પ્રતિભાના ત્રિવેણી સંગમથી અને કવિધ યોજનાઓ હેઠળ દાતાશ્રીઓ પાસેથી દાન

Loading...

Page Navigation
1 ... 24 25 26 27