Book Title: 24 Tirthankar Saraswatidevi Pramukh Tirth Dev Devi Mahapoojan
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
WAAAAALAW
શ્રી નમસ્કાર મહામંત્ર
नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव्वपावप्पणासणो मंगलाणं च सव्वेसिं
पढमं हवइ मंगलं અરિહંત પરમાત્માને મારા નમસ્કાર થાઓ સિદ્ધ પરમાત્માને મારા નમસ્કાર થાઓ આચાર્ય ભગવંતોને મારા નમસ્કાર થાઓ ઉપાધ્યાયજી મહારાજાઓને મારા નમસ્કાર થાઓ લોકવર્તી સર્વ સાધુ-સાધ્વીજી ભગવંતોને મારા નમસ્કાર થાઓ પંચ પરમેષ્ઠીને કરાયેલા આ નમસ્કાર સર્વ પાપમલનો ક્ષય કરનાર છે અને સર્વ મંગળોમાં શ્રેષ્ઠ (પ્રથમ) મંગલ સ્વરૂપ છે.
JAAAAAAAAAAALAALALALALALALALALALALAL
MMMMMMMMMMMMMMMMM
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90