Book Title: 24 Tirthankar Saraswatidevi Pramukh Tirth Dev Devi Mahapoojan
Author(s): 
Publisher: ZZZ Unknown

Previous | Next

Page 84
________________ AMWANAMI AHLAHLAHLAHLAKE RAH एषा शान्तिः प्रतिष्ठा - यात्रा - स्नात्राद्यवसानेषु शान्तिकलशं ગૃહીત્યા, મ-ચંદ્રન-પુરા-ધૂપવાસ-સુમાંનતિसमेतः स्नात्रचतुष्किकायां, श्री संघसमेतः, शुचि-शुचिवपुः- पुष्प-वस्त्र- चंदनाभरणालंकृतः पुष्पमालां कंठे कृत्वा, शान्तिमुद्घोषयित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति ।। તીર્થંક૨ પ૨માત્માની પ્રતિષ્ઠાના પ્રસંગે, તીર્થયાત્રાદિના પ્રસંગે તથા સ્નાત્રાદિ ભણાવ્યા પછી અંતે શાન્તિકલશ હાથમાં લઈને, કેશર, ચંદન, કપુર અને અગરૂધૂપની સુગંધોથી વાસિત એવી ઉત્તમ કુસુમાંજલિ સહિત થઈને સ્નાત્ર ભણાવવાની પીઠિકા સામે (બેસીને) શ્રી સંઘ સાથે પવિત્રમાં પવિત્ર શરીર વાળા થઈને, ઉત્તમ પુષ્પો, વસ્ત્રો, ચંદન અને અલંકારોથી અલંકૃત થઈને ગળામાં પુષ્પોની માલા નાખીને આ શાન્તિપાઠ બોલવો. તથા શાન્તિની ઉદ્ઘોષણા કરીને માથા ઉપર આ શાન્તિકળશનું પાણી નાખવું. MMMM r Jain Education International 81 For Private & Personal Use Only Va ॐ AHAHAHAHAHE ॐ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90